Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 122
________________ ૧૦૫ પાપ પડલ પરિહરો (૧૫) રતિ-અરતિ પાપસ્થાનકની સઝાય જિહાં રતિ કોઇક કારણે જી, અરતિ તિહાં પણ હોય; પાપસ્થાનક પંદરમું છે, તેણે એ એક જ હોય, સુગુણ નર ! સમજો ચિત્ત મોઝાર. TIRા. ચિત્ત અરતિ રતિ પાંખશું જી, ઉડે પંખી રે નિત્ય; પિંજર શુદ્ધ સમાધિમેં જી, રૂંધ્યો રહે તે મિત્ત. સુગુણ૦ મારો મનપારદ' ઉડે નહિ જી, પામી અરતિ રતિ આગ; તો હોય સિદ્ધિ કલ્યાણની જી, ભાવઠ જાયે ભાગ. સુગુણ૦ |૩|| રતિ વશે અરતિ કરી છે, ભુતારથ હોય જેહ; તસ વિવેક આવે નહીં જી, હોય ન દુઃખનો છે. સુગુણ૦ ૪/ રતિ અરતિ છે વસ્તુથી જી, તે ઉપજે મનમાંહિ; અંગજ વલ્લભસુત હોવે છે, યુકાદિક નહીં કહી. સુગુણ૦ પી. મન કલ્પિત રતિ અરતિ છે જ, નહીં સત્ય પર્યાય; નહીં તો વેચી વસ્તુમાં જી, કિમ તે સવિ મીટ જાય. સુગુણ૦ ૬.! જેહ અરતિ રતિ નવિ ગણે છે, સુખ દુઃખ હોય સમાન; તે પામે જસ સંપદા જી, વાધે જગ તસ વાન. સુગુણ૦ ૭ ૧. મનરૂપી પારો ૨. કલ્યાણરસ (સુવર્ણ ઉત્પન્ન કરનાર રસ). ૩. અંગથી ઉત્પન્ન થયેલ ૪. જૂ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128