Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 121
________________ ૧૦૪ પાપ પડલ પરિહરો (૧૪) પૈશુન્ય પાપસ્થાનક સઝાય પાપસ્થાનક હો કે ચૌદમું આકરું, પિશુનપણાનું હો કે વ્યસન છે અતિ બૂરું; અશન માત્રનો હો કે શુનક કૃતજ્ઞ છે, તેહથી ભૂંડો હો કે પિશુનલવે પછે. I૧ી. બહુ ઉપકરિયે હો કે પિશુનીને પરે પરે, કલહનો દાતા હો કે હોય તે ઉપરે; દૂધે ધોયો હો કે વાયસ ઉજળો, કેમ હોયે પ્રકૃતિ હો કે જે છે શામળો ? Tોરા તિલક તિલકણ હો કે નેહ છે ત્યાં લાગે, નેહ વિણઢે હો કે ખળ કહીએ જગે; ઇમ નિઃસ્નેહી હો કે નિર્દય હૃદયથી, પિશુનની વાતો હો કે નવિ જાયે કથી. ૩ાા ચાડી કરતાં હો કે વાડી ગુણતણી, સૂકે ચૂકે હો ખ્યાતિ પુણ્યતણી; કોઇ નવિ દેખે હો કે વદન પિશુનીતણું, નિર્મળ કુળને હો કે દિયે તે કલંક ઘણું. T૪ો જિમ સજ્જન ગુણ હો કે પિશુને દૂષિયે, તિમ તિણે સહેજે હો કે ત્રિભુવન ભૂષિયે; ભસ્મ માંજ્યો હો કે દર્પણ હોય ભલો, સુજસ સવાઇ હો કે સજ્જન સુકુળતિલો. જાપા ૧. ખાવાનું ૨. કૂતરો. ૩. ચાડી-ચુગલી કરનાર.૪. કાગડો. ૫. તલના દાણા. ૬. તેલ. ૭. ખોળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128