________________
૧૦૪
પાપ પડલ પરિહરો
(૧૪) પૈશુન્ય પાપસ્થાનક સઝાય પાપસ્થાનક હો કે ચૌદમું આકરું, પિશુનપણાનું હો કે વ્યસન છે અતિ બૂરું; અશન માત્રનો હો કે શુનક કૃતજ્ઞ છે, તેહથી ભૂંડો હો કે પિશુનલવે પછે.
I૧ી. બહુ ઉપકરિયે હો કે પિશુનીને પરે પરે, કલહનો દાતા હો કે હોય તે ઉપરે; દૂધે ધોયો હો કે વાયસ ઉજળો, કેમ હોયે પ્રકૃતિ હો કે જે છે શામળો ?
Tોરા તિલક તિલકણ હો કે નેહ છે ત્યાં લાગે, નેહ વિણઢે હો કે ખળ કહીએ જગે; ઇમ નિઃસ્નેહી હો કે નિર્દય હૃદયથી, પિશુનની વાતો હો કે નવિ જાયે કથી.
૩ાા ચાડી કરતાં હો કે વાડી ગુણતણી, સૂકે ચૂકે હો ખ્યાતિ પુણ્યતણી; કોઇ નવિ દેખે હો કે વદન પિશુનીતણું, નિર્મળ કુળને હો કે દિયે તે કલંક ઘણું.
T૪ો જિમ સજ્જન ગુણ હો કે પિશુને દૂષિયે, તિમ તિણે સહેજે હો કે ત્રિભુવન ભૂષિયે; ભસ્મ માંજ્યો હો કે દર્પણ હોય ભલો, સુજસ સવાઇ હો કે સજ્જન સુકુળતિલો.
જાપા ૧. ખાવાનું ૨. કૂતરો. ૩. ચાડી-ચુગલી કરનાર.૪. કાગડો. ૫. તલના દાણા. ૬. તેલ. ૭. ખોળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org