________________
૧૦૩
પાપ પડલ પરિહરો
(૧૩) અભ્યાખ્યાન પાપસ્થાનકની સજ્જાયા
(રાગ : અરકિ મુનિવર ચાલ્યા ગોચરી) પાપસ્થાનક તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતો જી, અછતાં આળ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી,
ધન્ય ધન્ય તે નર જે જિનમતે રમે. ૧૫ અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણો જી; તે તે દોષો રે તેને દુઃખ હોયે, એમ ભાખે જિનભાણો જી. ધન્ય સારા જે બહુ મુખરીરે વળી ગુણમચ્છરી, અભ્યાખ્યાની હોય છે; પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ હોય છે. ધન્ય૦ |૩|| મિથ્યામતિની રે દશક સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનનાં ભેદો જી; ગુણ અવગુણનો રે જે કરે પાલટો, તે પામે બહુ ખેદો જ. ધન્ય પરને દોષ ન અછતા દીજીએ, પીજીએ જો જિનવાણી જી; ઉપશમ રસશું રે ચિત્તમાં ભીંજીએ, કીજીએ સુજસ કમાણી જી. ધન્યવ ાપી.
(૧-૨) ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ કહેવો. (૩-૪) સન્માર્ગને ઉન્માર્ગ અને ઉન્માર્ગને સન્માર્ગ કહેવો. (પ-૬) સાધુ ને અસાધુ અને અસાધુને સાધુ કહેવો. (૭૮) જીવને અજીવ અને અજીવ ને જીવ કહેવો. (૯-૧૦) મુક્તને સંસારી અને સંસારીને મુક્ત કહેવો.
8ા જી;
'
મકાન,
'
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org