Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦ર પાપ પડલ પરિહરો (૧૨) કલહ પાપસ્થાનકની સજ્જાય કલહ તે બારમું પાપનું સ્થાન, દુર્ગતિ વનનું મૂળ નિદાન, સાહેબ સાંભળો, મોટો રોગ કલહ કાચકામળો." દતકલહ જે ઘરમાં હોય, લચ્છીનિવાસ તિહાં નવિ જોય. સાહેબ૦ નાના શું સુંદરી તું ન કરે સાર, ન કરે આપે કાંઇ ગમાર સાહેબ, ક્રોધમુખી તું તુજને ધિક્કાર, તુજથી અધિકો કુણ કલિકાળ. સાહેબપારા સામું બોલે પાપણી નિત્ય, પાપી તુજ પિતા જુઓ ચિત્ત; સાહેબ, દિંતકલહ ઇમ જેને થાય, તે દંપતીને સુખ કુણ ઠાય ? સાહેબ૦ ૩ કાંટે કાંટે થાયે વાડ, બોલ્ય બોલ્ય વાધે રાડ; સાહેબ, જાણીને મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત. સાહેબ૦ ૪તા નિત્ય કલહે હોયે કોહણશીલ, ભંડણશીલ વિવાદનશીલ; સાહેબ, ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ. સાહેબ૦ પા! કલહ કરીને ખાવ જેહ, લઘુ ગુરૂ આરાધક હોય તેહ; સાહેબ, કલહ સમાવે તે ધન્ય ધન્ય, ઉપશમ સાર કહ્યું શ્રમણ્ય. સાહેબ) T૬/l. નારદ નારી નિર્દયચિત્ત, કલહ ઉદીરે ત્રણે નિત્ય; સાહેબ, સજ્જન સુજસ સુશીલ મહંત, વારે કલહ સ્વભાવે શાંત. સાહેબ૦ ૭.! ૧. કમળાનો રોગ. ૨. નાનો છતાં પણ મોટો ૩. મુનિપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128