Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૦૧
પાપ પડલ પરિહરો
(૧૧) દ્વેષ પાપસ્થાનકની સઝાય દ્વેષ ન ધરીએ, લાલન ! દ્વેષ ન ધરીએ, વૈષ તજ્યાથી લાલન ! શિવસુખ વરીએ, લાલન ! શિવસુખ વરીએ.
પાપસ્થાનક અગિયારમું કૂડું,
દ્વેષ રહિત ચિત્ત હોય તે રૂડું. લાલન ! હોય તે રૂડું. [૧] ચરણ કરણ ગુણ બની ચિત્રશાળી, ષધૂમ્ર હોય તે સવિ કાળી, લાલન ! તે સવિ કાળી; દોષ બેંતાળીશ શુદ્ધ આહારી, ધૂમ્રદોષે હોય પ્રબળ વિકારી, લાલન ! પ્રબળ વિકારી.
Tીરી ઉગ્ર વિહાર ને તપ જપ કિરિયા, કરતા ષ તે ભવમાંહે ફરિયા, લાલન ! ભવમાં ફરિયા; યોગનું અંગ અષ છે પહેલું,
'સાધન સવિ લહે તેહથી વહેલું, લાલન ! તેહથી વહેલું. ૧૩ નિર્ગુણી તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તાણે, લાલન !ષમાં તાણે; આપ ગુણી ને વળી ગુણરાગી, જગમાં તેહની કરતિ જાગી, લાલન ! કરતિ જાગી.
|૪|| રાગ ધરીજે જિહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ, લાલન ! સમચિત્ત રહીએ; ભવથિતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે, લાલન ! એમ પ્રકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128