Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 116
________________ ૯૯ પાપ પડલ પરિહરો T૧T TRIT Tયા ૪TI (૯) લોભ પાપરસ્થાનક સઝાય જીરે મારે લોભ તે દોષ અથોભ, પાપસ્થાનકે નવમું કહ્યું, જીરેજી; જીવ સર્વ વિનાશનું મૂળ, એહથી કિણેય ન સુખ લહ્યું. જીરેજી જીતુ સુણીએ બહુ લોભારૂં, ચક્રવર્તી હરિની કથા, જીરેજી; જીવ પામ્યા કટુક વિપાક, પીવત રક્ત જળો યથા. જીરેજી. જીવ નિર્ધનને શત શાહ, શત લહે સહસે લોભીએ, જીરેજી; જીતુ સહસ લહે લખ લોભ, લખ લાભે મન કોડીએ. જીરેજી. જીવ કોટીશ્વર નૃપત્રઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું, જીરેજી; જીવે ચક્રી ચાહે સુરભોગ, સુર ચાહે સુરપતિ સુખ ઘણું જીરેજી. આ૦ મૂળ લઘુ પણ લોભ, વાધે શરાવ પરે સહી, જીરેજી; જીવે ઉત્તરાધ્યયને અનંત, ઇચ્છા આકાશસમી કહી. જીરેજી. જીવ સ્વયંભૂરમણ સમુદ્ર, કોઇક અવગાહી શકે, જીરેજી; - જીવે તે પણ લોભસમુદ્ર, પાર ન પામે બલપખે. જીરેજી. જીવ કંઇક લોભને હેત, તપ જપ ગ્રુત હારે જડા, જીરેજી; જીવ કાગ ઉડાવન હેત, સુરમણિ નાખે તે ખડા. જીરેજી. જીવ લોભ તજે જે વીર, તસ સવિ સંપતિ કિંકરી, જીરેજી; જીતુ સુજસ સુપુણ્ય વિલાસ, ગાવેતસ સુરસુંદરી, જીરેજી. ૧. ગાઢ, નિબિડ. ૨. સરાવલું. ૩. આત્મિક બળ વિના. ૪. ચિંતામણિ. |પા. T૬Tી T૭Tી ||૮|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128