SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ પાપ પડલ પરિહરો (૧૧) દ્વેષ પાપસ્થાનકની સઝાય દ્વેષ ન ધરીએ, લાલન ! દ્વેષ ન ધરીએ, વૈષ તજ્યાથી લાલન ! શિવસુખ વરીએ, લાલન ! શિવસુખ વરીએ. પાપસ્થાનક અગિયારમું કૂડું, દ્વેષ રહિત ચિત્ત હોય તે રૂડું. લાલન ! હોય તે રૂડું. [૧] ચરણ કરણ ગુણ બની ચિત્રશાળી, ષધૂમ્ર હોય તે સવિ કાળી, લાલન ! તે સવિ કાળી; દોષ બેંતાળીશ શુદ્ધ આહારી, ધૂમ્રદોષે હોય પ્રબળ વિકારી, લાલન ! પ્રબળ વિકારી. Tીરી ઉગ્ર વિહાર ને તપ જપ કિરિયા, કરતા ષ તે ભવમાંહે ફરિયા, લાલન ! ભવમાં ફરિયા; યોગનું અંગ અષ છે પહેલું, 'સાધન સવિ લહે તેહથી વહેલું, લાલન ! તેહથી વહેલું. ૧૩ નિર્ગુણી તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તાણે, લાલન !ષમાં તાણે; આપ ગુણી ને વળી ગુણરાગી, જગમાં તેહની કરતિ જાગી, લાલન ! કરતિ જાગી. |૪|| રાગ ધરીજે જિહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ, લાલન ! સમચિત્ત રહીએ; ભવથિતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે, લાલન ! એમ પ્રકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy