Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 113
________________ ૯૬ (૬) ક્રોધ પાપસ્થાનક સજ્ઝાય ક્રોધ તે બોધ નિરોધ છે, ક્રોધ તે સંયમ ઘાતી રે; ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. આક્રોશ તર્જના ઘાતના, ધર્મભ્રંશના ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. પાપસ્થાનક છઠ્ઠું પરિહરો, મન ધરો ઉત્તમ ખંતી રે; ક્રોધ-ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે. પૂરવ કોડી ચરણ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હુતા દોય ઘડી, હારીએ સવિ ફળ તેણે રે. બાળે તે આશ્રમ આપણો, ભજના અન્યને દાહે રે; ક્રોધ કૃશાનુ સમાન છે, ટાળીએ પ્રશમ પ્રવાહે રે. પાપસ્થાનક૦।।૪।। ક્રોધી મુખે કટુ બોલણા, કંટકીયા કુટસાખી રે; અદીઠ કલ્યાણકા કહ્યા, દોષા તરૂ શતસાખી રે. પાપ પડલ પરિહરો ||૧|| Jain Education International પાપસ્થાનક||૨|| ન હોયે, હોય તો ચિર નહિ, ચિર રહે તો ફળછેહો રે; સજ્જન ક્રોધ તે એહવો, જેહવો દુરજન નેહો રે. પાપસ્થાનક૦૬।। For Private & Personal Use Only પાપસ્થાનક૦||૩|| પાપસ્થાનક||૫|| કુરગડુ ચઉ તપકરા, ચરિત સુણી શમ આણો રે; ઉપશમ સાર છે પ્રવચને, સુજશ વચન એ પ્રમાણો રે.પાપસ્થાનક૦।।૮।। પાપસ્થાનક||૭|| ૧. ક્રોધ રૂપી સર્પને વશ ક૨વા માટે ક્ષમા જાંગુલી મંત્ર સમાન છે. ૨. રહેવાનું સ્થાન ૩. અગ્નિ ૪. જૈન શાસનમાં. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128