Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૯૩
(૩) અદત્તાદાન પાપસ્થાનકની સજ્ઝાય
ચોરી વ્યસન નિવારીએ, પાપસ્થાનક હો ત્રીજું કહ્યું ઘોર કે ; ઇહભવ પરભવ દુઃખ ઘણાં, એહ વ્યસને હો પામે જગ ચોર કે. ચોરી ।।૧।।
પાપ પડલ પરિહરો
ચોરે તે પ્રાયે દરિદ્રી હોયે, ચોરીનું હો ધન ન ઠરે નેટ' કે ; ચો૨નો કોઇ ધણી નહિ, પ્રાયે ભૂખ્યું હો રહે ચોરનું પેટ કે. જિમ જલમાંહી નાંખિયું, તળે જાય હો જલમાં અયગોલ કે; ચોર કઠોર કરમ કરી, જાય નરકે હો તિમ નિપટ નિટોલ' કે. ચોરી૦ ।।૩।। નાઠું પડયું વળી વિસર્યું, રહ્યું રાખ્યું હો થાપણ કર્યુ જેહ કે;
તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધું હો કિહાં કોઇનું તેહ કે. ચોરી ૫૪ ।। દૂરે અનર્થ સકળ ટળે, મિલે વ્હાલો હો સઘળે જશ થાય કે ; સુરસુખનાં હોયે ભેટણાં, વ્રત ત્રીજું હો હોવે જશ દાય કે. ત્યજી ચોરપણું ચોરટા, હોય દેવતા હો રોહિણીઓ જેમ કે; એ વ્રતથી જસ સુખ લહે, વળી પ્રાણી હો વહે પુણ્યશું પ્રેમ કે. ૧. અવશ્ય ૨. લોઢાનો ગોળો ૩. અત્યંત ૪. મૂર્ખ.
ચોરી૦ ।।૬।।
Jain Education International
For Private & Personal Use Only
ચોરી૦ ।।૨।।
ચોરી ।।૫।।
www.jainelibrary.org

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128