Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
પાપ પડલ પરિહરો
મહોપાધ્યાય શ્રીમાન યશોવિજયજીકૃત 'અઢાપાહેરસ્થાનક સજઝાય
(૧) પ્રાણાતિપાત પાપસ્થાનકની સજ્જાય પાપસ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત; મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે;
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત ૧T માતપિતાદિ અનંતના રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દોહગનવિ ટળે રે, મિલે ન વલ્લભવૃંદ રે................ પ્રાણી ! સારા
હોય વિપાકે દશગણું રે, એક વાર કિયું કર્મ;
શત સહસ કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે...........પ્રાણી મર' કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જોય રે ..પ્રાણી ! રાજા
તેહને જોરે જે હુઆ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત;
નરક અતિથિ તે નૃપ હુઆ રે, જેમ સુભૂમ બ્રહ્મદત્ત રે. ..પ્રાણી !૦ સપના રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાય; તેહ થકી દૂરે ટળે રે, હિંસા નામે બલાય રે................ પ્રાણી !૦ ૬ાા ૧. દીર્ભાગ્ય. ૨. આગ ૩. નીચ સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128