Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
८८
પાપ પડલ પરિહરો
४६. पेज्जेण सुमुणिजणवज्जिएण, दोसेण कुगइपोसेण ।
कलहेण पणयरिउणा, अब्भक्खाणेण य खलेण ॥६५३२।। ४७. अरइरईहिं कयभवगईहिं, अवजसमहापवाहेणं । परपरिवाएणं नीय-लोयकयहिययतोसेणं
।।६५३३।। ४८. मायामोसेणं तह, अच्चंतं संकिलेसपभवेणं । मिच्छादसणसल्लेण, सुद्धपहसुहडमल्लेण
।।६५३४।। ४९. मणसा वयसा वउसा, मूढमणा अप्पणो सुहनिमित्तं । अकयपरलोयचिंता, समज्जिउं पबलपावभरं
॥६५३५।। ५०. चुलसीइजोणिलक्खाऽऽ-उलम्मि भवसायरे अणाऽऽइम्मि । पुणरुत्तजम्ममरणे, अणुभवमाणा चिरमऽडंति
।।६५३६।। ५१. एयाणि य जो मूढो, उदीरए अप्पणो परस्साऽवि । सो तन्निमित्तबद्धेण, लिप्पए पावकम्मेण
।।६५३७॥ ઉત્તમ મુનિઓએ ત્યજેલા (દુષ્ટ) રાગદ્વારા, કુગતિપોષક દ્વેષ દ્વારા, સ્નેહના શત્રુ એવા કલહકારા, ખલ (નીચ) એવા અભ્યાખ્યાન દ્વારા, ભવ (સંસાર)ની પ્રાપ્તિ કરાવનારી અરતિ-રતિ દ્વારા, અપયશના મોટા પ્રવાહરૂપ પરનિંદા દ્વારા, નીચ પુરૂષોના હૃદયને પ્રસન્ન કરનારા માયામૃષા દ્વારા અને અત્યંત સંક્લેશથી પ્રગટતા, અને શુદ્ધ માર્ગમાં (વિન કરનાર) મહા સુભટરૂપ મલ્લ સમાન મિથ્યાદર્શનશલ્ય દ્વારા પરલોકની ચિંતાથી (ભયથી) રહિત એવા મૂઢ ५३५ो पोताना सुप भाटे भनथी, क्यनथी भने (वउसा-वपुसा=) याथी પ્રબળ પાપના સમૂહને ઉપાર્જન કરીને ચોરાશી લાખ યોનિથી વ્યાપ્ત અનાદિ ભવસાગરમાં વારંવાર જન્મ-મરણ પામી ચિરકાળ ભટકે છે. ૬પ૨૯ થી
३६।। ૫૧. જે મૂઢ સ્વમાં કે બીજામાં પણ આ પાપસ્થાનોની ઉદીરણા કરે છે તે જીવ તે
કારણે બાંધેલા પાપકર્મથી લેપાય છે. આ૬૫૩૭ી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128