Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
અભ્યાસ;
પાપ પડલ પરિહરો (૨) મૃષાવાદ પાપરસ્થાનકની સજ્જાયા બીજું રે પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ગાન; આજ તો છેડો રે ભવિ મંડો ધર્મશું પ્રીતડી જી ..........
Tીલા. વૈર ખેદ અવિશ્વાસ, એકથી દોષ અભ્યાસ; આજ હો થાયે રે નવિ જાયે વ્યાધિ અપથ્યથી છે.........
......... TIRIT રહેવું કાલિકસૂરિ', પરિજન વચને તે ભૂરિ;
આજ હો સહેવુંરે, નવિ કહેવું જૂઠ ભયાદિકે જી. . આસન ધરત આકાશ, વસુ નૃપ હુઓ સુપ્રકાશ; આજ હો જૂઠે રે સુર રૂઠે ઘાલ્યો રસાતળે જી.... ......................
જે સત્યવ્રત ધરે ચિત્ત, તે હોય જગમાં પવિત્ર;
આજ તો તેને રે નવિ ભય સુર વ્યંતર યક્ષથી જી.......... .... આપા જે નવિ ભાખે અલિક', બોલે ઠાવું ઠીક"; આજ હો ટેકે રે સુવિવેકે સુજશ તે સુખ વરે જી.............................. ૧. કાલિકાચાર્ય ૨. ઘણા ૩. પૃથ્વીમાં ૪. જૂઠ ૫. ઠાવકું બરાબર સત્ય.
IIItal
:
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128