Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 104
________________ ૮૭ ३४. मिच्छादंसणसल्लं, वत्थुविवज्जासबोहजणगमिणं । सद्धम्मदूसगं कारगं च भवगहणभमणस्स ३५. ताव च्चिय मणभवणे, सम्मत्तपईवओ पहं देइ । जाव न मिच्छादंसण-पयंडपवणो पणोल्लेइ ३६. पत्तं पि पुन्नपब्भार- लब्भसम्मत्तरयणमुत्तरइ । मिच्छाऽभिमाणमइरा-मत्तस्स जहा जमालिस्स તદ્ઘાતિ... રૂ. ને ! પેવ્ડ પેવ્ઝ મિચ્છત્ત-પઙલપછાડ્યા ગંતૂળ । वत्युं पि अवत्थुत्ते, तक्खणे चेव परिणमड् . ३८. सम्मत्ताऽऽइगुणसिरी, सा तस्स तहाविहा जइ न हुंता । मिच्छत्ततमंऽतरिया, न याणिमो ता किमऽवि हुतं પાપ પડલ પરિહરો Jain Education International ૬૫૦૬ા ||૬૬૦૭।। ૬૦૮।। II૬-૦૧-૬૫૨૨।। ૬૫૨૩।। ૬ ૨૪।। પ્રાદ્દવરા ३९. इय मुणिय विवेयाऽमय- पाणपयोगेण मणसरीरगयं । मिच्छत्तगरलमेयं, वमसु तुमं सव्वहा वच्छ ! ૩૪. આ મિથ્યાદર્શનશલ્ય વસ્તુનો વિપરીત બોધ કરાવનાર, સદ્ધર્મને દૂષિત ક૨ના અને સંસા૨અટવીમાં ભ્રમણ કરાવનારું છે. ।।૬૫૦૬ ૩૫. જ્યાં સુધી મિથ્યાત્વરૂપી પ્રચંડ પવન તેને પ્રેરણા ન કરે (ન બૂઝાવે) ત્યાં સુધી જ મન મંદિ૨માં સમ્યક્ત્વરૂપ દીપક (પઢું=) પ્રભા-પ્રકાશ કરે છે. II૬૫૦૭|| ૩૬. પુણ્યના સમૂહથી લભ્ય એવું, પ્રાપ્ત થએલું પણ સમ્યક્ત્વરત્ન, મિથ્યાભિમાનરૂપી મદિરાથી મત્ત બનેલા જીવને જમાલીની જેમ નાશ પામે છે. ।।૬૫૦૮।। તે આ પ્રમાણે-કથા.....।।૬૫૦૯ થી ૬૫૨૨।। ૩૭. (à=) હે સુંદ૨ ! જો જો ! મિથ્યાત્વના પડલથી આચ્છાદિત (થવાથી) જીવોને તે જ ક્ષણે વસ્તુ પણ અવસ્તુરૂપે ભાસે છે. II૬૫૨૩।। ૩૮. જો તેની (જમાલીની) તે તેવી સમ્યક્ત્વ વગેરે ગુણોરૂપ લક્ષ્મી મિથ્યાત્વના અંધકારથી આચ્છાદિત ન થઇ હોત તો અમે નથી જાણતા કે તેને શું પણ (કેટલા ગણું હિત) થાત ? ।।૬૫૨૪।। ૩૯. એમ જાણીને હે વત્સ ! વિવેકરૂપી અમૃતનું પાન કરવા દ્વારા તું મનરૂપી શરીરમાં વ્યાપેલા આ મિથ્યાત્વરૂપી ઝે૨નું સર્વથા વમન કર. II૬૫૨૫।। For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128