Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 100
________________ પાપ પડલ પરિહરો ११. तेण य परंपरापसरमाण-माणाऽइरित्तएण दढं । गुविलगिरिकंदरे इव, विगयाऽऽलोयम्मि लोयम्मि ।।६४८३।। १२. भववासुव्विग्गाण वि, सम्मं पेच्छिउमणाण वि पयत्थे । कह सम्मत्तपयासो, सुहेण संपज्जइ जियाण ।।६४८४।। किंच१३. एयं सो दिसिमोहो, एयं सो अच्छिपट्टबंधो उ । तमिमं जच्चंऽधत्तं, नेत्तुद्धारो स एयं ति ।।६४८५॥ १४. आसुपरिभमणभममाण-भुवणपडिहासमाणमऽहव इमं । हिमवंतगमणमिममऽहव-सायरंगंतुकामस्स ॥६४८६॥ १५. केसुंडुगनाणमिमं, अहवा मइविब्भमो स एसो त्ति । सुत्तीए रययविसयं, विन्नाणं वा तमेयं ति ।।६४८७।। ૧૧-૧૨. અને પરંપરાએ ફેલાતા, (માનાતિરિક્ત=) પ્રમાણ રહિત-અમર્યાદિત એવા તે અંધકારથી (વ્યાપ્ત), તેથી પર્વતની અંધારી ગુફા જેવા પ્રકાશરહિત આ લોકમાં સંસારવાસથી ઉદ્વિગ્ન અને પદાર્થોને સમ્યક જોવાની (જાણવાની) ઇચ્છાવાળા, એવા જીવોને પણ સમ્યકત્વનો પ્રકાશ સુખપૂર્વક કેવી રીતે મળી ॥ ? ।।६४८३-८४ ।। ૧૩ થી ૧૮. અને વળી મિથ્યાત્વ એ દિગમોહ છે, નેત્રો ઉપર બાંધેલો પાટો છે, જન્માંધપણું છે, નેત્રોનો ઉદ્ધાર (ઉખેડી નાંખવા સમાન) છે, અથવા મિથ્યાત્વ એ અત્યંત શીધ્ર પરિભ્રમણના કારણે ફરતી પૃથ્વી જેવું લાગે છે એની જેમ અથવા સમુદ્ર તરફ (દક્ષિણમાં જવાની ઇચ્છાવાળાનું હિમવંત તરફ (उत्तरमi) मन छ, मिथ्यात्व में माना रोगी (मिथ्या) शान छ, बुद्धिनो विम छ, अथवा छीपमा २४तनु (ब्रान्त) शान छ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128