Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 58
________________ ૪૧ ११. कोहाउ हणइ पाणे, कोहाओ भासइ मुसावायं । कोहा अदत्तगहणं, कोहाओ बंभवयभंगो १२. कोहाउ महाऽऽरंभो, परिग्गहो वि हु पयट्टए कोहा । किं बहुणा सव्वाणि वि, पावट्ठाणाणि कोहाओ १३. ता तिक्खखतिखग्गेण, खंडिउं दक्खयाए निरवेक्खो । कोहमहापडिमल्लं, पडिवज्जसु पसमजयलच्छिं १४. कोहो दुक्खणिमित्तं, तप्पसमो पुण सुहेक्कहेउ ति । उभए वि हु अप्पवसे, तप्पसमो च्चिय वरं जुत्तो પાપ પડલ પરિહરો १५. कोहो मणसा वि कओ, नरगाय भवे सिवाय तदुवसमो । उभयत्थ वि रायरिसी, पसन्नचंदो इहं नायं ||૧૧૧૨૦ Jain Education International ૫૨૨૦૦૧ For Private & Personal Use Only ।।૫૩૨૧।। ૧૧૨૩૫ ૧૧-૧૨. (જીવ) ક્રોધથી પ્રાણીઓને (અથવા પ્રાણોને) હણે છે, મૃષાવચન બોલે છે, અદત્તગ્રહણ કરે છે, બ્રહ્મચર્યવ્રતને ખંડિત કરે છે, મહા આરંભ અને પરિગ્રહ પણ થાય છે. બહુ કહેવાથી શું ? ક્રોધથી સર્વ પાપસ્થાનો સેવાય છે. ૫૯૧૯-૨૦૦૫ ૫૧૨૨૫૫ ૧૩. (તું) ક્ષમારૂપી તીક્ષ્ણ ખડ્ગથી મહાપ્રતિમલ્લ એવા ક્રોધને ચતુરાઇથી નિરપેક્ષ થઇને (=જરા પણ દયા રાખ્યા વિના) હણીને ઉપશમરૂપી વિજયલક્ષ્મીને પ્રાપ્ત કર ! ||૫૯૨૧।। ૧૪. ક્રોધ દુઃખનું કારણ છે અને એક માત્ર તેનો ઉપશમ એ સુખનું કારણ છે. તે બંને આત્માને આધીન છે, તેથી તેનો ઉપશમ કરવો તે જ શ્રેષ્ઠ છે.।।૫૯૨૨।। ૧૫. મનથી પણ કરેલો ક્રોધ નકનું કારણ બને છે અને (મનથી કરેલો) તેનો ઉપશમ મોક્ષ માટે થાય છે. અહીં બંને વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ દૃષ્ટાંતભૂત છે. ।।૫૯૨૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128