________________
U
.
પાપ પડલ પરિહરો
१.
४.
[९) | लोभ पापस्थान स्वरूपम् जायइ जाओ वड्डइ, जह पाउसजलहरो अहंतो वि । तह पुरिसस्स विलोभो, जायइ पसरइ य पइसमयं ॥६०२३।। लोभे य पसरमाणे, कज्जाऽकज्जं अचिन्तयन्तो य । मरणं पि हु अगणेतो, कुणइ महासाहसं पुरिसो
॥६०२४।। अडइ गिरिदरिसमुद्दे, पविसइ दारुणरणंऽगणम्मितहा । पियबंधवे नियंजीवियं पि लोभा परिच्चयइ
।।६०२५॥ किंच
अच्चंतमुत्तरोत्तर-समीहियऽत्थाऽऽगमे विलोभवओ। तण्ह च्चिय परिवड्डइ, सुमिणे वि न जायए तित्ती ।।६०२६॥ लोभो अक्खयवाही, सयंभूरमणोदहि व्व दुप्पूरो। लाभिंधणेण जलणो व्व, वुड्डिमऽच्चंतमणुसरइ
।।६०२७॥ ૧. જેમ પૂર્વે ન હોય છતાં વર્ષાકાળનાં વાદળ પ્રગટે છે અને પ્રગટેલા વધે, તેમ
પુરૂષમાં લોભ પણ (ન હોય તે) પ્રગટે છે તથા પ્રતિસમય વધે છે. ૬૦૨૩ અને લોભ વધતાં પુરૂષ કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર કર્યા વિના, મરણની પણ અવગણના કરતો મહા સાહસ કરે છે. T૬૦૨૪! લોભથી મનુષ્ય પર્વતની ગુફામાં અને સમુદ્રમાં ભટકે છે તથા ભયંકર યુદ્ધભૂમિમાં (પણ) પ્રવેશ કરે છે, તેમજ પ્રિય સ્વજનોને તથા પોતાના પ્રાણોને ५९। त्यठे छ. ।।६०२५।।
qणी૪. લોભી પુરૂષને ઉત્તરોત્તર ઇચ્છિત ધનની અત્યંત પ્રાપ્તિ થવા છતાં તૃષ્ણા જ
વૃદ્ધિ પામે છે અને સ્વપ્નમાં પણ તૃપ્તિ થતી નથી. T૬૦૨૬ ૫. લોભ અખંડ વ્યાધિ છે. સ્વયંભૂરમણ સમુદ્રની જેમ કોઇ રીતે પૂરી ન
શકાય તેવો છે, ઇંધનથી અગ્નિ વધે, તેમ લાલરૂપી ઇંધનથી લોભ અત્યંત वृद्धि पामेछ. ।।६०२७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org