________________
૫૧
|
૬.
૭.
..
जो पुण लोभविवागं, नाऊण विवेगओ महासत्तो । तव्विवरीयं चिट्ठइ, उभयभवसुहाऽऽवहो स भवे
'''''
एत्थ य पावट्ठाणे, दिट्ठतो होइ माहणो कविलो । जो चडिओ कोडीए, कणगस्स दुमासगऽत्थी वि १०. तप्पडिवक्खे वि हु खविय सयलपरिथूलसुहुमलोभंऽसो । सो च्चिय दिट्टंतपयं, संपावियकेवलाऽऽलोगो
૧.
लोभो सव्वविणासी, लोभो परिवारचित्तभेयकरो । सव्वाऽऽवइकुगईणं, लोभो संचाररायपहो एयद्दारेण नरो, घोरं पावं पवंचिउं सुचिरं । अविहियतप्पडियारो, परियडड् भवकडिल्लम्मि
૬.
૮.
પાપ પડલ પરિહરો
Jain Education International
For Private & Personal Use Only
||૬૦૨૮।।
।।૬૦૩૨।।
લોભ સર્વવિનાશક છે, લોભ પરિવારનો મનોભેદ ક૨ના૨ છે અને લોભ સર્વ આપત્તિમય દુર્ગતિમાં જવા માટેનો રાજમાર્ગ છે. ।।૬૦૨૮।।
૭. એના દ્વારા ઘોર પાપોને વધારીને તેનું પ્રાયશ્ચિત કર્યા વિનાનો મનુષ્ય દીર્ઘકાળ સુધી સંસારરૂપી ભયંકર અટવીમાં પરિભ્રમણ કરે છે. ।।૬૦૨૯।। અને જે મહાત્મા લોભના વિપાકને જાણીને વિવેકથી તેનાથી વિપરીત વર્તે છે (સંતોષી બને છે) તે ઉભય લોકમાં સુખનું પાત્ર બને છે. II૬૦૩૦।। ૯. આ પાપસ્થાનકમાં કપિલ બ્રાહ્મણ દૃષ્ટાંતભૂત છે, કે જે બે માસા સુવર્ણનો અર્થી હોવા છતાં પણ ક્રોડ સુવર્ણ સુધી ચઢ્યો (પહોંચ્યો). ।।૬૦૩૧।। ૧૦. અને તેના પ્રતિપક્ષ (સંતોષ)માં પણ સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ પણ લોભના અંશને ખપાવનારો તથા કેવળજ્ઞાનના પ્રકાશને પામેલો તે (કપિલ) જ દૃષ્ટાંતરૂપ છે. ।।૬૦૩૨
TI૬૦૨૧।।
||૬૦૩૦||
||૬૦૩૧।।
www.jainelibrary.org