Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 66
________________ ૪૯ . अज्जवगुणेण पुरिसो, संचरई जत्थ जत्थ तत्थ तहिं । यो सरलसहावो, इमो त्ति सलहिज्जइ जणेणं आरूढजणपसंसस्स, पुण्णगुणा संकमंति सयराहं । गुणगणगवेसिणोता, जुत्तो जत्तो तहिं काउं महुरत्तं दंसित्ता, माई पच्छा वि दरिसियवियारो । तक्कं व जयम्मि नरो, न रोयए चत्तमहुरत्तो १०. अट्ठमयपावठाणग-दोसे नायमिह पंडरज्जाए । अहवा दोसगुणेसु वि, अहक्कमं दो वणियपुत्ता તહાહિ. ૭. ૮. ૧. ११. इय माइणो अणत्थं, तव्विवरीयस्स पेच्छिउं च गुणं । खमग ! तुमं निम्माओ, सम्मं आराहणं लहसु ૧૨. પાવાળામદ્રુમ-મેવ, તેમે સંસિયં હ્તો । लोभसरूवाऽऽवेयण- परमं नवमं पि कित्तेमि પાપ પડલ પરિહરો ||૬૦૦૨|| Jain Education International ।।६००३।। For Private & Personal Use Only ||૬૦૦૪ના ||૬૦૦|| TI૬૦૦૬-૬૦૨૦॥ રા૬૦૨૨૫૫ ૭. સરળતા ગુણથી પુરૂષ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં લોકો તેની ‘આ સજ્જન છે, સરળસ્વભાવી છે’ -એમ પ્રશંસા કરે છે. ।।૬૦૦૨।। ૮. મનુષ્યોની પ્રશંસા પામનારમાં (સયાö=) શીઘ્ર પૂર્ણ (અથવા પવિત્ર) ગુણો પ્રગટ થાય છે, તેથી ગુણસમૂહના અર્થીએ માયાત્યાગમાં પ્રયત્ન કરવો યોગ્ય છે. ।।૬૦૦૩|| II૬૦૨૧।। ૯. (પ્રથમ મીઠાશ, પછી ખટાશવાળી) છાશની જેમ પહેલાં મધુરતા જણાવીને પાછળથી વિકાર દેખાડનારો માયાવી મનુષ્ય મધુરતાને છોડવાથી જગતને રૂચતો નથી. II૬૦૦૪|| ૧૦. અહીં આઠમા પાપસ્થાકના દોષમાં પંડા આર્યાનું દૃષ્ટાન્ત છે, અથવા દોષમાં અને ગુણમાં યથાક્રમ બે વશિક પુત્રોનું પણ દૃષ્ટાન્ત છે. ।।૬૦૦૫।। તે આ પ્રમાણે-કથા....।।૬૦૦૬ થી ૬૦૨૦૦૦ ૧૧. આ રીતે માયાવીના અનર્થ અને તેનાથી વિપરીત (સરળ)ના ગુણ જોઇને હે ક્ષપક ! નિર્માયી તું સમ્યક્ આરાધનાને પ્રાપ્ત કર ! ।।૬૦૨૧|| ૧૨. આ રીતે આઠમું પાપસ્થાનક લેશ માત્ર કહ્યું. હવે લોભનું સ્વરૂપ જણાવવામાં પરાયણ નવમું પાસ્થાનક પણ કહું છું. II૬૦૨૨।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128