Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 77
________________ પાપ પડલ પરિહરો. १२) कलह पापस्थान स्वरूपम् १. कोहाऽहिट्ठियजणवयण-जुज्झसरूवो भणिज्जए कलहो । सोय तणुमाणसुब्भव-असंखसोक्खाण पडिवक्खो ॥६१५५॥ २. कलहो कालुस्सकरो, कलहो वेराऽणुबंधफुडहेऊ। कलहो मित्तुत्तासी, कलहो कित्तीए खयकालो ।।६१५६॥ ३. कलहो अत्थखयकरो, कलहो दालिद्दपढमपाओ य । कलहो अविवेयफलं, कलहो असमाहिसमवायो ।।६१५७॥ राउलगहो य कलहो, नासइ कलहाउ गिहगया वि सिरी। कलहाउ कुलप्फेडो, कलहाउ अणत्थपत्थारी ॥६१५८॥ कलहाओ दोहग्गं, संपज्जइ पइभवं पिदुव्विसहं । कलहाउ गलइ धम्मो, पावप्पसरो य कलहाओ ॥६१५९।। ६. कलहो सुगइगमहरो, कलहो कुगतीगमे पउणपयवी। कलहाउ हिययसोसो, पच्छा परितप्पणं कलहा ।।६१६०।। ૧. ક્રોધાવિષ્ટ મનુષ્યના વાયુદ્ધરૂપ (વચનને) કલહ કહેવાય છે અને તે તનમાં તથા મનમાં પ્રગટતાં અસંખ્ય સુખોનો શત્રુ છે. T૬૧૫૫ २. કલહ કલુષિત કરનાર છે, વૈરની પરંપરાનું સ્પષ્ટ કારણ છે, મિત્રોને ત્રાસ પમાડનાર છે અને કીર્તિનો ક્ષયકાળ છે. T૬૧૫૬ 3. स धननो क्षय ४२न॥२ छ, हरिद्रताना प्रथम पायो (प्राम) छ, विवे કનું ફળ છે અને અસમાધિનો સમૂહ છે. T૬૧૫૭ી. ૪. કલહ રાજાને (નડતો) ગ્રહ છે, કલહથી ઘરમાં રહેલી પણ લક્ષ્મી નાશ પામે छ, उथी कुणनो नाश थाय छ भने अनर्थना (पत्थारी=) विस्तार थाय छ. ।।६१५८।। ૫. કલહથી ભવોભવ અતિ દુસ્સહ દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે, ધર્મ નાશ પામે છે અને પાપનો વિસ્તાર થાય છે. T૬૧૫૯ો ૬. કલહ સુગતિના માર્ગનો નાશક છે. કુગતિમાં જવા માટેની સરળ કેડી છે, કલહથી હૃદયનો શોષ થાય છે અને પછી સંતાપ થાય છે. સા૬૧૬૦ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128