Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 96
________________ ૩૯ ११. तवउ तवं पढउ सुयं, धरउ वयं तह चिरं चरउ चरणं । जता मायामोसी, गुणाय न तयं तहवि होही १२. मायामोसी अइधम्मिओ य, एवं विरुद्धनामदुगं । एक्कम्मि चेव पुरिसे, मुद्धाण वि धुवमसद्धेयं १३. को नाम किर सकन्नो, करेज्ज ता अप्पणो हियगवेसी । मायामोसं पोसं, भवस्स सुव्वंतबहुदोसं . १४. अह दोग्गइगमणमणो, ताव य सेसाणि पावठाणाणि । मायामोसं एक्कं पि, चेव तन्नयणविहिपडुयं १५. जइ ता मायामोस, एगंतेणं न होज्ज बहुदोसं । ता न कहिंसु सुघोसं, चिरमुणिणो एवमऽपओसं १६. जो वि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । तिग्गाममज्झवासी, सोयइ सो कूडखवगो व्व પાપ પડલ પરિહરો Jain Education International ૫૬૪૪૮ાા For Private & Personal Use Only ||૬૪૪૧|| ||૬૪૫૦ના ।।૬૪૫૬।। II૬૪૧૨॥ ૧૧. તપ કરો, શ્રુત ભણો, વ્રત ધારણ કરો તથા ચિરકાળ ચારિત્ર પાળો તો પણ જો તે માયામૃષાયુક્ત છે તો ગુણકા૨ક થશે નહિ. ।।૬૪૪૮।। ૧૨. એક જ પુરૂષના માયામૃષાવાદી અને અતિ ધાર્મિક એમ (પરસ્પર) વિરૂદ્ધ બે નામો ભોળા મનુષ્યોને પણ નિશ્ચે અશ્રદ્ધેય બને છે. ।।૬૪૪૯।। ૧૩. તેથી પોતાના હિતનો ગવેષી કો બુદ્ધિમાન પુરૂષ જેના ઘણા દોષ સંભળાય છે અને જે સંસારને પુષ્ટ કરે છે એવા માયામૃષાવાદને કરે ? ।।૬૪૫૦।। ૧૪. છતાં જો દુર્ગતિમાં જવાનું મન છે, તો તે (અઢાર)માં શેષ પાપસ્થાનકો (કરતાં) એક જ માયાતૃષા નિશ્ચે ત્યાં લઇ જવાની ક્રિયામાં સમર્થ છે. ૧૦૬૪૫૧|| ૬૪૫રા ૧૫. એમ જો માયાતૃષા એકાંતે બહુ દોષવાળું ન હોત તો પૂર્વમુનિઓ (પોસં=) વિના દ્વેષે મોટા અવાજે આ રીતે (ત્યજવાનું) કહ્યું ન હોત. ।।૬૪૫૨॥ ૧૬. એમ છતાં જે મુગ્ગલોકને માયામૃષાથી પાડીને (ઠગીને) ખાય (લૂંટે) છે તે ત્રણ ગામોની વચ્ચે રહેનારા ફૂટતપસ્વીની જેમ શોક કરે છે. (પસ્તાવો કરે છે). ।।૬૪૫૩।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128