Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 94
________________ 99 १. २. ३. ४. १७ मायामृषावाद पापस्थान स्वरूपम् मायाए कुडिलयाए, संवलियं मोसमऽलियमिह वयणं । मायामोसं भन्नइ, अच्छंतकिलिट्ठयापभवं एयं च बीय- अट्टम - पावट्ठाणेसु जइवि उवइट्ठे । पत्तेयदोसवन्नण-दारेण तहावि दोहिं पि सविसेसपरपयारण- पहाणनेवत्थछेयभणिईहिं । जेण पयट्ट पावे, तेण पुढो भण्णइ इमं च मुद्धजणमणकुरंगाण, वागुरा सीलवंसियालीए । फलसंभवो य पच्छिम गिरिगमणं नाणसूरस्स ५. मेत्तीए नासगं विणय-भंसगं कारणं अकित्तीए । जंता दुग्गइविमुहो, समायरेज्जा न कहवि बुहो अविय પાપ પડલ પરિહરો Jain Education International For Private & Personal Use Only ।।६४३८ ।। ।।६४३९।। ।।६४४० ।। ।।६४४१।। 1. અત્યંત ક્લેશના પરિણામમાંથી પ્રગટેલું, માયાથી એટલે કુટિલતાથી યુક્ત એવું મોર્સ એટલે મૃષાવચન, તેને અહીં માયામોષ કહ્યું છે. ।।૬૪૩૮।। ૨-૩. આને જો કે બીજા અને આઠમા પાપસ્થાનકમાં (આ બંનેના) ભિન્ન ભિન્ન દોષો વર્ણવીને જણાવ્યું છે તો પણ (મનુષ્ય) બંને દ્વારા બીજાને ઠગવામાં મુખ્ય વેષ ભજવનારી ચતુર વાણી વડે પાપમાં પ્રવૃત્તિ કરે છે, તેથી આને જુદું (१९) हेसुं छे. ।।६४३८-४०।। ૪-૫.(માયા-મૃષાવચન) ભોળા મનુષ્યોનાં મનરૂપી હરણોને વશ કરવાની જાળ છે, શીયળરૂપી વાંસની ઘટાદાર શ્રેણીના (નાશક) ફળનો પ્રાદુર્ભાવ છે, જ્ઞાનરૂપી સૂર્યનું અસ્તાચળગમન (અસ્તમન) છે, મૈત્રીનું નાશક, વિનયનું ભંજક અને અકીર્તિનું કારણ છે, તેથી દુર્ગતિથી વિમુખ (ડરેલો) બુદ્ધિમાન ५३ष श्रेया रीते (तेने) खायरतो नथी ।।६४४१-४२।। अने वणी (लखे !) ।।६४४२ ।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128