Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 83
________________ પાપ પડલ પરિહરો अहवा बज्झनिमित्तं विणा विकिर अरतिमोहकम्मुदया। देहे च्चिय जा जायइ, अणागयाऽणिट्ठसूयणिया 'પદ૨૭૫TI. ૭. સારતત્રો, ગોવિહત્નનો વિકાસ इहपरलोयपओयण-पसाहणेसुंपमायंतो T૬૨૭૬T उच्छाहिओ वि उच्छहइ, नेय किच्चम्मि कम्मि वि कयाइ। छगलगलत्थणसरिसंस, तारिसो जियइ जियलोए T૬૨૭૭ના तह रइपसत्तचित्तो, कहिं वि तत्तो नियत्तिउमऽसत्तो । चिक्खल्लखुत्तजरगोणउ व्व रतिमोहकम्मवसा T૬૨૭૮ १०. कज्जमिहलोइयं पिहु, न कुणइ पारत्तियं पुण कहं व । अच्चंतपयत्तपउत्त-चित्तनिव्वत्तणिज्जंजं II૬૨૭૧ ૬-૭-૮.અથવા (કોઈ) બાહ્ય નિમિત્ત વિના પણ નિચ્ચે અરતિમોહનીય નામકર્મના ઉદયથી શરીરમાં જ ભવિષ્યના અનિષ્ટ સૂચક જે ભાવ થાય તે અરતિ (જાણવી). તેના કારણે આળસુ, શરીરે વ્યાકુળતાવાળા, બેભાન બનેલા અને આ લોકપરલોકનાં કાર્યો કરવામાં પ્રમાદ કરતા એવા જીવને કોઇપણ કાર્યમાં ઉત્સાહિત કરવા છતાં પણ ક્યારે પણ ઉત્સાહી થતો નથી તેવો તે મનુષ્ય આ જીવલોકમાં બકરીના ગળાના આંચળ જેવું (નિષ્ફળ) જીવે છે. T૬૨૭૫ થી ૭૭TI ૯-૧૦. તથા રતિમોહનીયકર્મને કારણે કોઈ પણ વસ્તુમાં રાગથી આસક્ત ચિત્ત વાળો, કાદવમાં ખૂંપેલી ઘરડી ગાયની જેમ તે વસ્તુમાંથી છૂટવા માટે અશક્ત બનેલો જીવ આ લોકના કાર્યને પણ ન કરી શકે, તો અત્યંત પ્રયત્નથી જોડેલા (સ્થિર) ચિત્તથી સાધ્ય એવા પરલોકનાં કાર્યને (તે) કેવી રીતે કરી શકે ?) T૬૨૭૮-૭૯ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128