Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 86
________________ ૬૯ પાપ પડલ પરિહરો - १५) | पैशुन्य पापस्थान स्वरूपम् पच्छन्नं चिय जमऽसंत-संतपरदोसपयडणसरूवं । पिसुणस्स कम्ममिह तं, भन्नइ लोगम्मि पेसुन्नं Tદરૂ ૨૭ २. एयंच मोहमूढो, कुणमाणो सुकुलसंपसूओ वि। चाई विमुणी विजणे, कित्तिज्जइ एस पिसुणो त्ति દારૂ૨૮ તહા– ता मित्तं सुहचित्तं, ताव च्चिय इह नराण मेत्ती वि । थेवं पि अंतराले, जाव न संचरइ हयपिसुणो Tદરૂ ૨૧ ४. पेसुन्नतिक्खतरपरसु-हत्थओ अहह पिसुणलोहारो। दारेइच्चिय निच्चं, पुरिसाणं पेमदारूणि Tદ રૂરૂની बाढं बीहावणओ, लोयाणं दारुणो पिसुणसुणओ। जो पट्टीए भसंतो, खणेइ कन्ने अनिम्विन्नो . T૬૩૩૧ ગુપ્ત એવા સત્ અસત્ દોષને પ્રગટ કરવારૂપ જે પિશુનનું કાર્ય તે અહીં લોકમાં પશુન્ય કહેવાય છે. ૬િ૩૨૭ી ૨. મોહમૂઢ થઇને આ પશુન્યને કરનાર ઉત્તમ કુળમાં જન્મેલો પણ, ત્યાગી પણ અને મુનિ પણ લોકમાં “આ ચાડિયો છે' એમ બોલાય છે. ૬૩૨૮ ૩. આ વિશ્વમાં મનુષ્યોને ત્યાં સુધી મિત્ર, ત્યાં સુધી શુભ ચિત્ત અને ત્યાં સુધી જ મૈત્રી પણ રહે છે, કે નિભંગી ચાડિયો જ્યાં સુધી થોડો પણ વચ્ચે ન આવે. (અર્થાત્ ચાડિયો ચાડી કરીને સંબંધો તોડાવે છે.) I૬૩૨૯ો ૪. અહા હા ! ચાડિયોરૂપ લુહાર ચાડીરૂપી અતિ તીણ કુહાડો હાથમાં લઇને નિત્યમેવ પુરૂષોના પ્રેમરૂપી કાષ્ટોને ચીરે છે. (વર કરાવે છે.) ૬૩૩૦) ૫. અતિ બિહામણો, ભયંકર જે ચાડિયોરૂપ કૂતરો, કંટાળ્યા વિના લોકોની પીઠ પાછળ ભસતો સતત કાનને ખણે છે, (બીજાના કાનને ભંભેરે છે અથવા બે હાથ કાન પર મૂકીને હું કંઇ જાણતો નથી એમ બતાવે છે). I૬૩૩૧TI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128