Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 82
________________ પાપ પડલ પરિહરો अरति-रति पापस्थान स्वरूपम १. अरइरईहिं दोहिं वि, एक्कं चिय बिंति पावठाणंजं । विसओवयारवसओ, अरई विरई रई वरई .. ॥६२७०॥ २. जह निप्पम्हदिसाए, पावारे पाउयम्मि जा अरई। सच्चिय पम्हदिसाए, तप्पाउरणे रई होइ ॥६२७१।। तह पम्हिल्लदिसाए, पावारे पाउयम्मि जा य रई। सच्चिय इयरदिसाए, तप्पाउरणे भवे अरई ।।६२७२।। ४. जह य असंपत्तीए, पत्थियवत्थुस्स होइ जाअरई। सच्चिय रइत्तणेणं, तस्संपत्तीए परिणमइ ॥६२७३॥ तह जा संपत्तीए, पत्थुयवत्थुस्स होइ एत्थ रती। अरइत्तणेण स च्चिय, तस्स विवत्तीए परिणमइ ।।६२७४।। ૧. અરતિ અને રતિ બન્ને વડે એક જ પાપસ્થાનક કહેલું છે કારણ કે તે તે વિષયમાં ઉપચાર (કલ્પના વિશેષ)થી અરતિ પણ રતિ અને રતિ પણ અરતિ (थाय .) ।।६२७०।। જેમ કે કર્કશ બાજુથી વસ્ત્ર પહેરવામાં આવે તો અરતિ થાય, તે જ વસ્ત્ર સુંવાળી બાજુથી પહેરવામાં આવે તો રતિ થાય છે. II૬૨૭૧ ૩. તથા સુંવાળી બીજાથી વસ્ત્રને પહેરતાં જે રતિ થાય છે, તે બીજી કર્કશ બાજુથી પહેરતાં અરતિ થાય છે. T૬૨૭૨ ૪. તથા જેમ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થતાં જે અરતિ થાય છે, તે જ અરતિ तेनी प्राप्ति यतi २०३५ परि छ. ।।६२७3।। ૫. તથા અહીં તે પ્રસ્તુત વસ્તુની પ્રાપ્તિથી જે રતિ થાય છે, તે જ તે વસ્તુનો નાશ थत मति३५ ५२. छ. ।।६२७४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128