Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 72
________________ ૫૫ પાપ પડલ પરિહરો १२. असुइ अदंसणिज्जं, मलाऽऽविलं पूइगंधि दुप्पेच्छं । अच्चंतलज्जणिज्ज, सुगोवणिज्जं अओ चेव । I૬૦૭૭વા १३. तह असुइपवहमऽणिसं, बुहनिंदियमंऽगदेसमित्थीणं । जं सोंडीरा वि नरा, रमंति ही ! रागचरियं तं T૬૦૭૮TI १४. एवं सरीररागा, अब्भंगुव्वट्टणाऽऽइणा तस्स । खिज्जइ न य चिंतइ जमिम-मऽसुइमेवोवचरियं पि I૬૦૭૬ાા १५. एवं धणधन्नेसुं, सुवण्णरुप्पेसु खेत्तवत्थूसुं । दुपयचउप्पयविसए य, बद्धरागो कए ताण T૬૦૮૦ના १६. हिंडइ देसा देसं, पवणुधेयसुक्कपत्तसमचित्तो। सारीरमाणसाऽसंख-तिक्खदुक्खाइं अणुहवइ ॥६०८१।। १७. किंबहुणा भणिएणं ? जं जं जीवाण जायइ जयम्मि। दुक्खं सुतिक्खवियणं, तं तं रागप्फलं सध्वं _II૬૦૮૨ા ૧૨-૧૩. અશુચિ, અદર્શનીય, મેલથી ભરેલું, દુર્ગધી, દેખતાં દુઃખ થાય તેવું અને અત્યંત લજ્જાસ્પદ, તેથી જ અત્યંત ઢાંકવાયોગ્ય, તથા નિરંતર અશુચિ ઝરતા અને જ્ઞાનીઓએ નિંદેલા એવા સ્ત્રીના ગુહ્યભાગમાં પરાક્રમી પુરૂષો પણ જે રાગ કરે છે, તે રાગના ચરિત્રને (ચેષ્ટિતને) ધિક્કાર થાઓ ! T૬૦૭૭-૭૮. ૧૪. એજ રીતે શરીરના રાગથી તેનું અભંગન (માલિશ) અને ઉદ્વર્તન વગેરે દ્વારા પરિશ્રમ કરે છે, પણ તે એમ નથી ચિંતવતો કે ઉપચાર કરવા છતાં પણ એ અશુચિ (અપવિત્ર) જ (રહે) છે. TI૬૦૭૯ ૧૫-૧૬. એ પ્રમાણે ધન-ધાન્યમાં, સોના-રૂપામાં, ક્ષેત્ર-વાસ્તુમાં અને દ્વિપદ-ચતુ ખદમાં રાગથી બંધાએલો (રાગી) તે વસ્તુઓ માટે દેશ-દેશાંતર ભટકે છે અને પવનથી ઉડેલા સૂકા પાંદડા સમાન (અસ્થિર) ચિત્તવાળો તે શારીરિક અને માનસિક અસંખ્ય તીવ્ર દુઃખો અનુભવે છે. ૬૦૮૦-૮૧il ૧૭. વધારે કહેવાથી શું ? જગતમાં જીવોને જે જે અતિ તીવ્ર વેદનાવાળું દુઃખ થાય છે, તે તે સર્વ રાગનું ફળ છે. I૬૦૮૨ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128