Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 64
________________ ४७ २५. एयम्मि अवगयम्मि, जरे व्व परमं सरीरसुत्थतं । जाइ तह एवं चिय, गुणकरमाऽऽराहणापत्थं २६. सत्तमपावद्वाणग-दोसेण किलेसिओ हु बाहुबली । सो च्चिय तओ नियत्तो, सहस च्चिय केवली जाओ तहाहि ..... २७. इय माणपवित्तिनिवित्तिभाव - संपज्जमाणदोसगुणे । खमग ! महासत्त ! विहाविऊण सुद्धाए बुद्धीए २८. तुममाऽऽराहणमेयं, आराहिय चरणवरगुणोवेयं । दंसणनाणसमेयं, पावसु सिवसोक्खमऽपमेयं २९. सत्तमयपावठाणं, उवइटुं माणगोयरं एयं । तो मायाविसयं, अट्टमयं किंपि साहेमि પાપ પડલ પરિહરો ।।५९७० ।। ।।५९७१।। Jain Education International ।।५९७२-५९९२ ।। For Private & Personal Use Only ।।५९९३।। ।।५९९५।। ૨૫. જેમ તાવ જતાં શરીરનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રગટે છે તેમ આ માન જતાં આત્માનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રગટે છે તથા એ રીતે જ આરાધનારૂપી પથ્ય આત્માને ગુણ ६२ छे. ।। ५८७०। ।।५९९४।। ૨૬. સાતમા પાપસ્થાનક (માન)ના દોષથી બાહુબલી નિશ્ચે ક્લેશ પામ્યા અને તેનાથી નિવૃત્ત થએલા તે જ તુરંત કેવળી થયા. ।।૫૯૭૧) ते खा प्रभारी था.... ।। ५८७२ थी प८८२ ।। ૨૭-૨૮. એમ હે મહાત્મા ! ક્ષેપક ! માનકષાયની પ્રવૃત્તિ અને વિરતિપણાથી પ્રાપ્ત થતા દોષ-ગુણોને શુદ્ધ બુદ્ધિથી વિચારીને તું આ આરાધનાને આરાધીને દર્શન-જ્ઞાનસહિત શ્રેષ્ઠ ચારિત્રગુણથી યુક્ત અનંત શિવસુખને પ્રાપ્ત કર. 114663-6811 ૨૯. આ રીતે આ માનવિષયક સાતમું પાપસ્થાનક કહ્યું. હવે માયાવિષયક આઠમું पापस्थानऊ मुंऽऽ मात्र ऽडुं छं. ।।५८८५।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128