Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 62
________________ પાપ પડલ પરિહરો ।।५९५८।। ।।५९५९॥ अन्नं च१३. विवरीयवित्तिधम्मा, आरंभपरिग्गहाउ अनियत्ता । पावा सयं विमूढा, सेसं पिजणं विमोहित्ता १४. हिंसंतिजीवनिवहं, करेंति कम्मं सयाऽऽगमविरुद्धं । तहवि य वहति गव्वं, धम्मनिमित्तं इहं अम्हे १५. सायरसरिद्धिगरुया, दव्वक्खेत्ताऽऽइकयममत्ता य । निययकिरियाऽणुरूवं, परूवयंता जिणमयं पि १६. दव्वक्खेत्ताऽऽईण अणुरूवम्मि बलवीरियपमुहे . संते वि जहासत्तिं, अजयंता चरणकरणेसु १७. अववायपयपसत्ता, पूइज्जता तहाविहजणेणं । अम्हे चेव इह त्ति, अत्तुक्करिसाऽभिमाणाओ कालाऽणुरूवकिरिया-रए य संविग्गगीयवरमुणिणो । माइट्ठाणाऽऽइपरायण त्ति खिंसंति जणपुरओ ।।५९६०॥ ॥५९६१॥ ।।५९६२॥ ॥५९६३।। भने वणी૧૩-૧૪. વિપરીત ધર્માચરણવાળા તથા આરંભ-પરિગ્રહથી ભરેલા, સ્વયં મૂઢ, પાપી (માની) પુરૂષો અન્ય મનુષ્યોને પણ મોહમૂઢ કરીને જીવસમૂહની હિંસા કરે છે. સદા શાસ્ત્રવિરૂદ્ધ કર્મો કરે છે અને છતાંય ગર્વ કરે છે કે આ જગતમાં अभे ४ धन (निमित्त) आधार (पाणना२३) छी.' ।।५८५८-५८ ।। १५-१६-१७-१८. शता, २. माने *द्धि॥, द्रव्य-क्षेत्राहिमा ममत्व १२ નારા અને પોતપોતાની ક્રિયાને અનુરૂપ જિનમતની પણ (ઉસૂત્ર) પ્રરૂપણા કરતા, દ્રવ્ય-ક્ષેત્રાદિને અનુરૂપ (પોતાના) બળ-વીર્ય વગેરે હોવા છતાં પણ ચરણ-કરણ ગુણોમાં યથાશક્તિ ઉદ્યમ નહિ કરતા અને અપવાદમાર્ગમાં આસક્ત, તેવા તેવા લોકોથી પૂજાતા (માની પુરૂષો) આ શાસનમાં “અમે જ મુખ્ય છીએ' એમ પોતાની મોટાઈ અને અભિમાનથી, કાળને અનુરૂપ ક્રિયામાં રક્ત સંવેગી ગીતાર્થ એવા શ્રેષ્ઠ મુનિવરોની “આ માયા વગેરેમાં પરાયણ (४५८1) छे' म दो समक्ष नि: ४२ छे ।।५८६० थी ६७।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128