Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
४४
प
પાપ પડલ પરિહરો किंच७. माणतमभरऽक्कंतो, कज्जाऽकज्जेसु मुज्झिाउं मूढो ।
बहुमन्निउं अगुणिणो, गुणिणो अवमनिउं बहुसो ॥५९५२॥ ८. गयबुद्धी गोट्ठामाहिलो व्व पावो असेससुहमूलं । सम्मत्तकप्पतरुमऽवि, उम्मूलइ मूलओचेव
||५९५३।। एवं नीयागोयं, माणंऽधो कम्ममऽसुहमुवचिणिउं । नीएसुविनीयतमो, परियडइ अणंतसंसारं
॥५९५४॥
तहा
१०. चइऊण वि किर संगं, संपावित्ता वि चरणकरणगुणे । चरिऊणं पि तवाऽऽई, कट्ठाऽणुट्ठाणमऽच्चुग्गं
।।५९५५।। ११. वयमेव चत्तसंगा वयमेव बहुस्सुया वयं गुणिणो। वयमेव उग्गकिरिया, लिंगुवजीवी किमऽन्ने उ
।।५९५६।। १२. इय विलसमाणमाणाऽ-णलेण हद्धी ! दहति संतं पि ।
पुव्वपवनियनियगुण-वणसंडं अहह !कट्ठमऽहो ! ।।५९५७।।
અને વળી૭-૮. માનરૂપી અંધકારના સમૂહથી પરાભૂત, મૂઢ, કર્તવ્ય-અકર્તવ્યમાં મુંઝાઇને
વારંવાર અવગુણીઓનું બહુમાન કરીને, ગુણવાનોનું અપમાન કરીને, બુદ્ધિભ્રષ્ટ થએલો પાપી આત્મા, સર્વ સુખોના મૂળભૂત સમ્યકત્વરૂપ કલ્પવૃક્ષને
પણ ગોષ્ઠામાલિની જેમ મૂળમાંથી જ ઉખેડી નાખે છે. પહેપર-પ૩ી ૯. એમ માનાંધ પુરૂષ અશુભ નીચગોત્રકર્મ બાંધીને નીચમાં પણ અતિ નીચ
(4नी) अनंतसंसारमा म छ. ।।५८५४।। १०-११-१२. तथा (संग=) विषयाहिनी सासहितने (अथवा घरवासने) त्य®ने
પણ, ચરણકરણ ગુણોને (બાહ્ય ચારિત્રને) પામીને પણ, અતિ ઉગ્ર તપ વગેરે કષ્ટકારી અનુષ્ઠાનોને આચરીને પણ, “અમે જ ત્યાગી, અમે જ બહુશ્રુત, અમે જ ગુણી અને અમે જ ઉગ્ર ક્રિયાવાળા છીએ, બીજાઓ તો કુત્સિત માત્ર વેષધારી છે. અહા હા ! કષ્ટ છે-એમ વિલાસ પામતા માનરૂપી અગ્નિથી, પૂર્વે પ્રાપ્ત કરેલા વિદ્યમાન પણ પોતાના ગુણરૂપી વનને બાળી નાંખે છે. ધિક पिई (मानन). ।।५८५५ थी ५७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128