Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 63
________________ પાપ પડલ પરિહરો १९. निययकिरियाऽणुरूवेणं, वट्टमाणं ममत्तपडिबद्धं । निक्कुडिलं ति वयंता, पासत्थजणंच सलहंति T૫૬૬૪ २०. एवं च असुहचेट्टा, कम्मं बंधंति किंपितं बहुसो। जेण बहुतिक्खदुक्खे, भमंति संसारकंतारे I૧૧૬૫// २१. जह जह करेइमाणं, पुरिसो तह तह गुणा परिगलंति । गुणपरिगलणेण पुणो, कमेण गुणविरहियत्तं से T૫૬૬૬ २२. गुणसंजोगेण विवज्जिओ य, पुरिसो जयम्मि धणुहं व । साहइ न इच्छियऽत्थं, उत्तमवंसुब्भवत्ते वि २३. सपरोभयकज्जहरो, इह परलोए य तिक्खदुक्खकरो। जत्तेण परिच्चत्तो, माणो दूरं विवेईहिं I૫૨૬૮ २४. ता सुंदर ! चयसु तुमं पि, माणमऽणवज्जयं गवेसेंतो। खविए पडिवक्खम्मि, सपक्खसिद्धी जओ भणिया LI૧૬૧ાા ૧૯. અને પોતાના આચારને અનુસરીને વર્તનારા (તેમના જેવા), મમત્વથી બદ્ધ એવા પાસત્યા લોકોને “આ કુડ કપટથી રહિત છે' એ રીતે બોલતા પ્રશંસા કરે છે, પ૯૬૪/ ૨૦. અને એ રીતે અશુભ આચરણવાળા (તેઓ) તેવા પ્રકારનું કોઇ કઠીન કર્મ બાંધે છે, કે જેથી અતિ તીવ્ર દુ:ખોવાળી સંસારરૂપ અટવીમાં વારંવાર ભટકે છે../પ૯૬૫માં ૨૧. મનુષ્ય જેમ જેમ માન કરે છે, તેમ તેમ ગુણો નાશ પામે છે અને ક્રમશઃ ગુણોના નાશથી તેને ગુણોનું વિરહપણું (અભાવ) થાય છે. આપ૯૬૬ અને ગુણસંયોગથી સર્વથા રહિત પુરૂષ જગતમાં ઉત્તમ વંશમાં જન્મેલો હોવા છતાં ગુણરહિત ધનુષ્યની જેમ ઇચ્છિત પ્રયોજનને સાધી શકતો નથી. (ધનુ ધ્યપક્ષે ગુખ-દોરી-જ્યા, વંzઉત્તમ વાંસ અને અર્થ=લક્ષ્ય) I/૧૯૬૭ ૨૩. (માટે) સ્વ-પર ઉભય કાર્યોનો ઘાતક અને આ ભવ-પરભવમાં ભયંકર દુઃખોને આપનારા માનનો વિવેકી પુરૂષોએ દૂરથી (સર્વથા) યત્નપૂર્વક ત્યાગ કર્યો છે. પ૯૬૮ ૨૪. તેથી તે સુંદર ! (અનવઘતા=) નિર્દોષ આરાધનાને (મોક્ષને) ઇચ્છતો તું પણ માનને ત્યજી દે, કારણ કે પ્રતિપક્ષનો ક્ષય કરવાથી સ્વપક્ષની સિદ્ધિ થાય છે, એમ કહેલું છે. પ૯૬૯ાાં ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128