________________
૩૯
.
૨.
રૂ.
૪.
૬.
૩.
६
क्रोध पापस्थान स्वरूपम्
कोहो विगंधिदव्वुब्भवो व्व कोहो न कस्स उव्वेयं । उवजणयइ एत्तो च्चिय, चत्तो दूरेण विबुहेहिं વિશ્વ
૪.
गुरुकोवजलणजाला- कलावसविसेसकवलियविवेगो । न वियाणइ अप्पाणं, परं च परमत्थओ पुरिसो
उप्पज्जमाणओ च्चिय, कोहो पुरिसं डहेइ ता पढमं । जथुप्पण्णो तं चैव इंधणं धूमकेउव्व
>
नियकत्तारं कोवो, डहइ अवस्सं परे अणेगंतो । नियपयsहणे सिहिणो वि, अहव नियमो न अन्नत्थ
.
પાપ પડલ પરિહરો
सो किं व कुणउ अन्नस्स, पेसिओ खीणसत्तिसंजोगो । नियमाssसयं निद्दहेइ कोवो महापावो
Jain Education International
૧૦૧।।
૫૧૧૨૦૫
૧. દુર્ગંધી વસ્તુમાંથી પ્રગટેલા (òોદ્દો =) કહોવાટ-સડા જેવો ક્રોધ કોને ઉદ્વેગ ન કરાવે ? આ કારણે જ પંડિતોએ તેનો દૂરથી ત્યાગ કર્યો છે. ।।૫૯૦૯ ૨. વળી, મોટા કોપાગ્નિની જ્વાળાઓના સમૂહથી વિશેષતયા ગ્રસિત (બળી ગયેલા) વિવેકવાળો (અવિવેકી) પુરૂષ પરમાર્થથી પોતાને અને પ૨ને જાણતો નથી. ।।૫૯૧૦।।
For Private & Personal Use Only
||૧૧૬૦||
અગ્નિ જ્યાં પ્રગટે તે જ ઇંધનને પ્રથમ બાળે છે, તેવી રીતે ક્રોધ ઉત્પન્ન થતાં જ જેનામાં ઉત્પન્ન થાય તે જ પુરૂષને પહેલો બાળે છે. ।।૫૯૧૧
ક્રોધ કરનારને ક્રોધ અવશ્ય બાળે છે, બીજાને બાળવામાં એકાન્ત નથી (બાળે અથવા ન પણ બાળે) અથવા અગ્નિ પણ પોતાના (ઉત્પત્તિ) સ્થાનને બાળતો હોવા છતાં બીજાને બાળે જ એવો નિયમ નથી. ।।૫૯૧૨।।
૫. જે મહાપાપી ક્રોધ પોતાના આશ્રયને બાળે છે તે (પોતાના આશ્રયસ્થાનને બાળવામાં શક્તિ વાપરી નાંખી હોવાથી) ક્ષીણ શક્તિવાળો થયેલો ક્રોધ બીજા પર કરાય તો પણ તેનું શું બગાડશે ? ।।૫૯૧૩||
।।૧૨।
૫૧૧૨૫
www.jainelibrary.org