Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૩૮
પાપ પડલ પરિહરો
२३. पंचमपावट्ठाणग-पसत्तविणियत्तयाण दोसगुणा । जह लोहनंदजिणदास-सावगाणं तहाणेया
T૧૮૮૭ના તહાદિ.....
I૫૮૮૮-૧૦૬ २४. इय खमग ! मणागं पि हु, परिग्गहे मा मणो धरिज्जासि । खणदिट्ठनहरूवे, का वंछा तत्थ धीराण
।।५९०७॥ २५. एवं परिग्गहविसयं, पंचमगं पावठाणगं वुत्तं । कोवसरूवाऽऽवेयण-परमेत्तो भन्नइ छटुं
૧૦૮ ૨૩. પાંચમાં પાપસ્થાનકમાં આસક્ત અને નિવૃત્તિ (વિરતિ) વાળાના દોષો અને
ગુણો લોભનંદી અને જિનદાસ શ્રાવકની જેમ જાણવા. પ૮૮૭ના
તે આ પ્રમાણે-કથા...૫૮૮૮ થી ૫૯૦૬ // ૨૪. તેથી હે તપસ્વી ! પરિગ્રહમાં મનને લેશ માત્ર પણ જોડીશ નહિ. જોતાં જ
ક્ષણમાં નાશ પામનારા પરિગ્રહની ધીરપુરૂષોને ઇચ્છા કેમ થાય? પાપ૯૦૭/ ૨૫. આ રીતે પરિગ્રહવિષયક પાંચમું પાપસ્થાનક કહ્યું. હવે ક્રોધના સ્વરૂપને જણા
વનારૂ છઠું (ક્રોધ) દ્વાર કહું છું. પ૯૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128