SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પાપ પડલ પરિહરો २३. पंचमपावट्ठाणग-पसत्तविणियत्तयाण दोसगुणा । जह लोहनंदजिणदास-सावगाणं तहाणेया T૧૮૮૭ના તહાદિ..... I૫૮૮૮-૧૦૬ २४. इय खमग ! मणागं पि हु, परिग्गहे मा मणो धरिज्जासि । खणदिट्ठनहरूवे, का वंछा तत्थ धीराण ।।५९०७॥ २५. एवं परिग्गहविसयं, पंचमगं पावठाणगं वुत्तं । कोवसरूवाऽऽवेयण-परमेत्तो भन्नइ छटुं ૧૦૮ ૨૩. પાંચમાં પાપસ્થાનકમાં આસક્ત અને નિવૃત્તિ (વિરતિ) વાળાના દોષો અને ગુણો લોભનંદી અને જિનદાસ શ્રાવકની જેમ જાણવા. પ૮૮૭ના તે આ પ્રમાણે-કથા...૫૮૮૮ થી ૫૯૦૬ // ૨૪. તેથી હે તપસ્વી ! પરિગ્રહમાં મનને લેશ માત્ર પણ જોડીશ નહિ. જોતાં જ ક્ષણમાં નાશ પામનારા પરિગ્રહની ધીરપુરૂષોને ઇચ્છા કેમ થાય? પાપ૯૦૭/ ૨૫. આ રીતે પરિગ્રહવિષયક પાંચમું પાપસ્થાનક કહ્યું. હવે ક્રોધના સ્વરૂપને જણા વનારૂ છઠું (ક્રોધ) દ્વાર કહું છું. પ૯૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy