________________
પાપ પડલ પરિહરો १७. जो किर जहन्नपुन्नो, समऽहियमीहइ धणं धणिय चेट्टो । गयणंऽगणं गहेडं, सो नियहत्थेण पत्थेइ
॥५८८१॥ जइ लब्भइ निब्भग्गेहि, भूयले एत्थ पत्थियपयत्थो।
रज्जाऽऽई तान दुही, दीसेज्ज कयावि कोवि कहिं ॥५८८२।। १९. मणिकणगरयणपुग्नं, लोयं पि हु पाउणेज्ज जइ कह वि।
तह वि य अछिन्नवंछो, ही ! अकयत्यो च्चिय वराओ ॥५८८३।। २०. पुन्नेहिं सुन्नो वि हु, अत्थे पत्थेइ जो विमूढऽप्या। एमेव सो विणस्सइ, असमत्तमणोरहो चेव
।।५८८४।। २१. पवणेणं पूरेउं, न सक्कणिज्जो जहेत्थ कोत्थलओ। इय अत्थेण न सक्को, कहिं पि अप्पा वि पूरेउ
॥५८८५॥ २२. इच्छावोच्छेयकए, संतोसो चेव ता वरं विहिओ।
संतोसिणो हि सोक्खं, दुक्खमऽसंतोसिणो धणियं ।।५८८६।। ૧૭. એમ નિચે ઘણી પ્રવૃત્તિ કરતો હોવા છતાં અલ્પ પુણ્યવાળો જે સમધિક
(ઘણું) ધન ઇચ્છે છે, તે પોતાના હાથ વડે આકાશતળને પકડવા ઇચ્છે છે.
।।५८८१।। ૧૮. જો નિભંગી પુરૂષો (પણ) આ પૃથ્વીતળમાં રાજ્ય વગેરે ઇચ્છિત પદાર્થને
મેળવી શકે, તો કદાપિ કોઇ પણ ક્યાંય દુઃખી ન દેખાય. પ૮૮૨. ૧૯. જો મણિ, સુવર્ણ અને રત્નોથી ભરેલા (સમગ્ર) લોકને પણ કોઇ રીતે પામે,
તો પણ અક્ષણ ઇચ્છાવાળો બિચારો (જીવ) અવશ્ય અકૃતાર્થ (અપૂર્ણ) જ
(२४ छ). ।।५८८3।। ૨૦. પુણ્ય રહિત હોવા છતાં જે મૂઢાત્મા ધનને ઇચ્છે છે, તે એ જ રીતે અધુરા
मनोरथे. ४ भरे छ. ।।५८८४ ।। ૨૧. જેમ જગતમાં પવનથી કોથળાને ભરી શકાતો નથી, તેમ આત્માને પણ
धनथी ज्याश्य पूरी (संतुष्ट 3) शत नथी. ।।५८८५।। ૨૨. તેથી ઇચ્છાના વિચ્છેદ માટે સંતોષ જ ધારણ કરવો શ્રેષ્ઠ છે. સંતોષીને
अवश्य सुन भने असंतोषाने दु:५ छ. ।।५८८६ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org