Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૦
.
૨.
૨.
૪.
૧.
२
अलियं हि रुद्दकंदो, बाढमऽविस्सासदुमसमूहस्स । वज्जाऽसणीनिवाओ, जणपच्चयसेलसिहरस्स गरिहापणतरुणीए, गहणगदाणं सुवासणासिहिणो । जलपक्खेवो संकेय-मंदिरं अजसकुलडाए
मृषावाद पापस्थानक स्वरूपम्
उभयभवभाविआवय - कुमुयपबंधस्स सारयमयंको । सुविसुद्धधम्मगुणसस्स - संपयाए कुवाओ य
पुव्वाऽवरवयणविरोह - रूवपडिबिंबणस्स आयरिसो । सत्थाहमत्थयमणी, नीसेसाऽणत्थसत्थस्स
सप्पुरिसत्तणकाणण- निद्दहणम्मिय सुतिव्वहव्ववहो । ता एयप्परिहारो, कायव्वो सव्वजत्तेण
પાપ પડલ પરિહરો
II ૬૮૦ના
૬૮।।
પ૬૮૨૦ા
૧૬૮૪
મૃષાવચન એ અવિશ્વાસરૂપ વૃક્ષસમૂહનો અતિભયંકર (પાઠાં. પુષ્ટ) કંદ છે અને મનુષ્યોની પ્રતીતિ (વિશ્વાસ) રૂપ પર્વતના શિખર ઉપર વજાગ્નિનો પાત છે, ।।૫૬૮૦૫
Jain Education International
પ૬૮૨ા
૨. નિંદારૂપી વેશ્યાને (gT=) આભૂષણનું દાન છે, સુવાસનારૂપી અગ્નિમાં જળનો છંટકાવ છે અને અપયશરૂપી ફુલટાને (મળવાનું) સાંકેતિક ઘર છે, ।।૫૬૮૧।।
For Private & Personal Use Only
૩. ઉભય ભવમાં થનારી આપદાઓરૂપી કમળોને વિસ્તારનાર (વિકસાવનાર) શરદનો ચંદ્ર છે અને અતિ વિશુદ્ધ એવા ધર્મગુણોરૂપી ધાન્યસંપત્તિનો (નાશક) દુષ્ટ પવન છે, ।।૫૬૮૨।।
૪. પૂર્વાપર વચનવિરોધરૂપ પ્રતિબિંબનો અરિસો છે અને સઘળા અનર્થોરૂપી સાર્થને માટે સાર્થપતિના મસ્તકનો મણિ (ચૂડામણિ) છે, ।।૫૬૮૩।।
૫. વળી સત્પુરૂષપણા (સજ્જનતા) રૂપી વનને બાળવા માટે અતિ તીવ્ર દાવાનળ છે, માટે સર્વ પ્રયત્નથી એનો (મૃષાવચનનો) ત્યાગ ક૨વો જોઇએ. ।।૫૬૮૪૫
www.jainelibrary.org

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128