Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
/૧૭૦૩
૧૪
પાપ પડલ પરિહરો २२. जं परपीडाजणगं, हासेण व तं न होइ वत्तव्वं ।
हासेण भक्खियं किं, कडुयविवागं विसं न भवे LI૫૭૦૧ २३. ता भो ! भणामि सच्चं, वज्जेयव्वं खु सव्वहा अलियं । तं जइ विवज्जियं तो, कुगई वि वज्जिया चेव
T૭૦ ૨ા २४. अलियपंयपणसंपत्त-पावपब्भारभारिया संता ।
जीवा पडंति नरए, जले जहा लोहमयपिंडो ता चइऊणमऽसच्चं, सच्चं चिय निच्चमेव भासेज्ज । सग्गाऽपवग्गगमणे, मणोहरं तं विमाणं जं
૭૦૪ २६. कित्तिकरं धम्मकरं, नरयदुवारऽग्गलं सुहनिहाणं । गुणपयडणप्पईवं, इ8 मिटुं च सिट्ठाणं
I૭૦૫TI २७. परिहरियसपरपीडं, बुद्धीए पेहियं पयइसोमं ।
निरवज्जं कज्जखमं, जं वयणं तं मुणसु सच्चं T૭૦૬I ૨. અથવા જે બીજાને પીડાકારક હોય, તે હાસ્યથી (મશ્કરીથી) પણ નહિ બોલવું.
શું હાસ્યથી ખાધેલું ઝેર કવિપાક આપનારૂં ન બને ? પાપ૭૦૧ ૨૩. તેથી હે ભાઇ ! સાચું કહું છું કે મૃષાવચનને અવશ્ય સર્વ રીતે ત્યજવું. જો તેને
ત્યર્યું તો કુગતિને સર્વથા ત્યજી જ (એમ જાણવું). I૫૭૦૨ા ૨૪. મૃષાભાષણથી પ્રાપ્ત થયેલા પાપસમૂહથી ભારે બનેલા જીવો જેમ લોખંડનો
ગોળો પાણીમાં ડૂબે તેમ નરકમાં ડૂબે છે. //૫૭૦૩ના ૨૫. તેથી અસત્યને ત્યજીને નિત્યમેવ સત્ય જ બોલવું જોઇએ, કારણ કે તે (સત્ય)
સ્વર્ગમાં અને મોક્ષમાં જવા માટે મનોહર વિમાન છે. તાપ૭૦૪ ૨૬-૨૭. જે વચન કિર્તિકારક, ધર્મકારક, નરકદ્વારને બંધ કરનારી સાંકળતુલ્ય,
સુખનું (અથવા પુણ્યનું) નિધાન, ગુણને પ્રગટ કરનાર તેજસ્વી દીપક, શિષ્ટપુરૂષોને ઇષ્ટ અને મધુર હોય, સ્વ-પરપીડાનું નાશક, બુદ્ધિથી વિચારેલું, પ્રકૃતિએ જ સૌમ્ય (શીતલ), નિષ્પાપ અને કાર્યક્ષમ (સફળ) છે, તે વચનને સત્ય જાણવું. પ૭૦૫-૫૭૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128