Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
પાપ પડલ પરિહરો. १८. अदत्ताऽऽदाणफलं, एयं नाऊण दारुणविवागं । तविरई कायव्वा, अत्तहियनिहित्तचित्तेण
।।५७७०।। १९. परदव्वहरणबुद्धिं पि, जे न कुव्वंति सव्वहा जीवा। पुव्वुत्तदोसजालं, मलंति ते वामपाएणं
॥५७७१।। २०. पावेंति सुदेवत्तं, तत्तो सुकुलेसु माणुसत्तं च । लढुंच सुद्धधम्मं, आयहियम्मि पयर्टेति ।
।।५७७२।। २१. मणिकणगरयणधणसंचयड्ड-कुललद्धमणुयजम्मस्स । तेन्नवयपत्तपुन्नाऽणु-बंधिपुन्नस्स धन्नस्स
।।५७७३।। २२. गामे वा नगरे वा, खेत्ते व खले व अह अरने वा। गेहे वा पंथे वा, राओ वा दिवसओ वा वि
॥५७७४।। . २३. भूमीए निहाणगयं, अहवा जहकहवि गोवियं संतं । पयडं चिय मुक्कं वा, एमेव कहिं वि पडियं वा
।।५७७५।।
૧૮. અદત્તાદાનનું આવું ભયંકર વિપાકવાળું ફળ જાણીને આત્મહિતમાં સ્થિર ચિત્ત
पामेतेनी वि२ २वी . ।।५७७०।। १८. वो ५२५नने पानी बुद्धि ५५ सर्वथा त्य® है छ, तेसो (पूर्वोत=)
ઉપર કહેલા સર્વદોષોને ડાબા પગથી (અલ્પ પ્રયાસે) ચૂરી નાંખે છે.
।।५७७१।। ૨૦. તદુપરાંત ઉત્તમ દેવપણું પામે છે અને ત્યાંથી ઉત્તમ કુળોમાં મનુષ્યપણું તેમજ
શુદ્ધ ધર્મ પામી આત્મહિતમાં પ્રર્વતે છે. પ૭૭૨ ર૧-૨૬. મણિ, સુવર્ણ, રત્ન વગેરે ધનના સમૂહથીયુક્ત કુળમાં માનવ જન્મને પામેલા
એવા, ચોરીત્યાગની પ્રતિજ્ઞાથી પ્રાપ્ત કરેલા પુણ્યાનુબંધી પુણ્યવાળા ધન્ય પુરૂષનું ધન (નાશ પામતું નથી), ગામમાં કે નગરમાં, ક્ષેત્રમાં કે ખળામાં અથવા જંગલમાં, ઘરમાં કે માર્ગમાં (પડ્યું હોય), જમીનમાં દાટેલું હોય, અથવા કોઇપણ રીતે ગુપ્ત રાખ્યું હોય કે પ્રગટ જ મૂકેલું હોય, અથવા એમ જ ક્યાંય પણ પડ્યું હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128