________________
૨૧. વેજ.
પાપ પડલ પરિહરો २४. पम्हुटुं वा कत्थवि, वडिपउत्तं च उज्झियं जइवि ।
नो तस्स नस्सइ धणं, धणियं वड्डइ अकिं बहुणा T૫૭૭૬ २५. सच्चित्तं अच्चित्तं, मीसंवा किंपितं पिहू अपयं ।
दुपयं चउप्पयं वा, तहा जहा कहमऽवि ठियं पि । પ૭૭૭ી. २६. देसनगराऽऽगराणं, गामाण य दारुणोवघाए वि। न कहिं पि किंपि पलयं, पावेइ तप्परिग्गहियं
T૭૭૮ २७. अकिलेसघडंताणं, जहिच्छियाणं व होइ दव्वाणं । सामी भोई य तहा, तस्स अणत्था खयं जंति
T૫૭૭૬ २८. भोज्जाऽऽगयहेरियहरिय-थेरिगिहसारललियगोट्ठी व । इह तइयपावठाणग-निरया पाविति बंधाऽऽई
૧૭૮૦ || जे पुण तओ विरत्ता, ते सुद्धसहावओ च्चिय न होंति । तम्मज्झवुत्थसावय-पुत्तो व्व कया विदोसपयं
T૭૮૬T ક્યાંય પણ ભુલાઈ ગયું હોય, અથવા વધારવા (વ્યાજે) મૂક્યું હોય અને જો ફેંકી પણ દીધું હોય, તો પણ) તે ધન દિવસે અથવા રાત્રે નાશ પામતું નથી, પણ ઘણું વધે (જ) છે, વધારે શું કહેવું? સચિત્ત, અચિત્ત કે મિશ્ર કાંઇ પણ (પથંક) ધન-ધાન્યાદિ, (સુપયંત્ર) મનુષ્યાદિ અથવા (ર૩પ્રયંક) પશુઓ વગેરે, ગમે-તેમ ક્યાંય પણ પડ્યું હોય, તો પણ તેણે ગ્રહણ કરેલું (તેનું ધન) દેશ, નગર, આકરોનો અને ગામોનો વિનાશ થવા છતાં ક્યાંય કંઇ પણ
નાશ પામતું નથી. પ૭૭૩ થી ૭૮ાા ૨૭. વળી વિના પ્રયત્ન અને ઇચ્છાનુસાર પ્રાપ્ત થયેલ ધનનો તે માલિક બને છે
અને ભોગી થાય છે તથા તેના અનર્થો ક્ષય પામે છે. પ૭૭૯ાાં ૨૮-૨૯ વૃદ્ધાના ઘરમાં ભોજન માટે આવેલી એવી, તેના ઘરમાં ધનને જોઇને
ઉપાડી જનારી વિલાસીઓની ટોળીની જેમ ત્રીજા પાપસ્થાનકમાં આસક્ત જીવો આ જન્મમાં બંધનાદિ કષ્ટો પામે છે અને જેઓ તેની વિરતિ પામેલા છે તેઓ પોતાના) શુદ્ધ સ્વભાવથી જ એ ટોળીમાં રહેલા શ્રાવકપુત્રની જેમ ક્યારે પણ દોષનું સ્થાન (દુઃખ) પામતા નથી. II૫૭૮૦-૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org