Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 42
________________ ૨૫ ૬. ૮. ?. अणुपुव्ववट्टमणहर-मुरुमणिभिंगारनालरमणीयं । जंघाजुयलं वम्मह-करिकरकरणिं समुव्वहइ रमणफलयं पि पंच-प्पयाररुइरयणकंतिपडिबद्धं । गयणयलं पिव सोहइ, फुरंतसुररायधणुकलियं યામિ મુોિો, મળોદ્દા વનિપરંપરા સહફ (સોહઽ ?) I थणगिरिसिहराऽऽरोहण करण सोवाणपंति व्व अंतवियसंतनवकमल-कमलनालोवमं समुव्वहइ । कोमलमंसलकररेह-माणभुयवल्लरीजुयलं ૮. १०. आणंदबिंदुसंदिर-सुंदेरुद्दाममिदुबिंबं व । कामिचओराण मणो, उल्लासइ वयणसयवत्तं ११. अलिकुलकज्जलकसिणो, सुसिणिद्धो सहइ केसपब्भारो । चित्तऽब्भन्तरपज्जलिय-मयणसिहिधूमनिवहो व्व પાપ પડલ પરિહરો || ૭૧૭।। Jain Education International || ૭૧૮૫ For Private & Personal Use Only 1/4૨૨૫૫ ૮૦૨૫ ૬. અનુક્રમે ગોળ મનોહર જેની (૩=) સાથળો, મણિની ઝારીના નાળચા જેવી રમણીય અને બે પિંડીઓ કામદેવના હાથીની સૂંઢની સમાનતાને ધારણ કરે 9.11496911 ૭. પાંચ પ્રકારનાં દીપ્તરત્નોના (કાંચી=) કંદોરાથી યુક્ત (મળનયં=) નિતંબ (જઘનપ્રદેશ) પણ સ્કુરાયમાન ઇન્દ્રધનુષ્યથી શોભતા આકાશ જેવો શોભે છે. ।।૫૭૯૮૫ ||૧૮૦૦|| મુષ્ટિગ્રાહ્ય ઉદરભાગમાં મનોહ૨ વળિયાંની પરંપરા, સ્તનરૂપી પર્વતોના શિખર ઉપર ચઢવા માટે પગથીઓની શ્રેણી જેવી શોભે છે. ૫૭૯૯।। માંસથી પુષ્ટ કોમળ હથેળીઓથી શોભતી બે ભુજાઓરૂપી વેલડીઓ પણ છેડે ખીલેલાં તાજા કમળવાળા કમળના નાળની ઉપમાને ધારણ કરે છે. ।।૫૮૦૦।। ૧૦. (સ્ત્રીનું) આનંદના બિંદુઓ ટપકાવતું સુંદર અને વિશાળ વદનરૂપી કમળ ચંદ્રના બિંબની જેમ કામી પુરૂષોરૂપી ચકોરોના મનને ઉલ્લાસ પમાડે છે. ।।૫૮૦૧।। ॥૮॥ ૧૧. ભ્રમરોના સમૂહ અને કાજળ જેવો શ્યામ સુંવાળો (તેનો) કેશનો સમૂહ, ચિત્તમાં સળગતા કામાગ્નિના ધૂમસમૂહ જેવો શોભે છે. ।।૫૮૦૨।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128