Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 51
________________ ૩૪ પાપ પડલ પરિહરો. परिग्रह पापस्थान स्वरूपम् રૂ. ૪. ૧. આ પાર १. एसो य सयलपाव-ट्ठाणगपासायनिच्चलपइट्ठा । भूरिसिरासंपवहो, गभीरसंसारकूवस्स / પ૮૬પી. महुसमओ बुहनिंदिय-कुवियप्पअणप्पपल्लवुब्भेए। एगग्गचित्तयादीहियाए गिम्हुम्हसंभागे ॥५८६६॥ पाउससमओ नाणाऽऽइ-विमलगुणरायहंसवग्गस्स। सरयाऽऽगमो य गरुयाऽऽ-रंभमहासस्ससिद्धीए ૧૮૬૭ साऽऽयत्ताऽऽणंदविसिट्ठ-सोक्खकमलिणिवणस्स हेमंतो। सिसिराऽवसरो सुविसुद्ध-धम्मतरुपत्तसाडस्स I૫૮૬૮ मुच्छावल्लीए अखंड-मंडवो काणणं दुहतरूणं । संतोससरयससिणो, दाढुग्गाढं विडप्पमुहं ॥५८६९।। આ પરિગ્રહ તમામ પાપસ્થાનકોરૂપી મહેલોનો મજબૂત પાયો છે અને સંસાર રૂપી ઊંડા કૂવાની ઘણી સીરા (નીકો)નો પ્રવાહ છે, પ૮૬૫ના પંડિતોથી નિંદિત ઘણા કુવિકલ્પોરૂ૫ અંકૂરોને ઉગાડનારો વસંતોત્સવ છે અને એકાગ્રચિત્તતા રૂપી વાવડીને (સૂકવી નાંખનાર) ગ્રીષ્મઋતુની ગરમીનો સમૂહ છે, પ૮૬૬ll ૩. જ્ઞાનાદિ નિર્મળ ગુણોરૂ૫ રાજહંસોના સમૂહ માટે (વિનભૂત) વર્ષાઋતુ છે અને મોટા આરંભોરૂ૫ ધાન્યની મોટી નીપજ માટે શરદઋતુનું આગમન છે, પ૮૬૭ ૪. સ્વાધીનતાના સ્વાભાવિક) આનંદરૂપ વિશિષ્ટ સુખરૂપ કમલિનીના વનને (બાળનાર) હેમંતઋતુ છે અને અતિ વિશુદ્ધ ધર્મરૂપ વૃક્ષોનાં પત્રોનો નાશ કરનાર શિશિરઋતુ છે, ૫૫૮૬૮ ૫. મૂર્છારૂપી વેલડીનો અખંડ મંડપ છે, દુઃખરૂપી વૃક્ષોનું વન છે અને સંતોષરૂપ શરદના ચંદ્રને ગળી જનાર) અતિ ગાઢ દાઢાવાળું રાહુનું મુખ છે, પ૮૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128