Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 52
________________ ૩૫ ૬. ૭. ૮. ૧. अच्चंतमऽविस्सासस्स, भायणं मंदिरं कसायाणं । दुन्निगो गो इव, परिग्गहो कं न विनडेइ धणधन्नखेत्तवत्थूसु, रुप्पसुवन्ने चउप्पए दुपए । कुविए य करेज्ज बुहो, एत्तो च्चिय निच्चपरिमाणं इहरा उ इमा इच्छा, दिन्नजहिच्छा अईव दुचिगिच्छा । सपरजणरुद्धदिच्छा, पूरिज्जइ कहवि जई किच्छा १०. अवराडगो वराडग-मह पत्तवराडगो पुण वराओ । अहिलसइ रूवगं तंपि, पाविउं ईहए दम्मं ૬. जीवस्स जमिह तोसो, न सया न सहस्सओ न लक्खाओ । नय कोडिओ न रज्जा, न य देवत्ता न इंदत्ता નો ૮. પાપ પડલ પરિહરો Jain Education International ૧૮૭૦।। ૧૮૭૪ના અત્યંત અવિશ્વાસનું ભાજન અને કષાયોનું ઘર છે એવો પરિગ્રહ દુઃખપૂર્વક નિગ્રહકરી શકાય તેવા ગ્રહની જેમ કોને નડતો નથી ? ।।૫૮૭૦] ૭. એ કારણે જ બુદ્ધિમાનો ધન, ધાન્ય, ક્ષેત્ર (છૂટી જમીન), વાસ્તુ (મકાનો), રૂપું, સોનું, ચતુષ્પદ (પશુ વગેરે), દ્વિપદ (નોકરાદિ) અને કુષ્ય (અપદરાચરચીલું) એ (નવવિધ) વસ્તુઓમાં નિત્ય પ્રમાણ (નિયમ) કરે છે. ||૫૮૭૧|| For Private & Personal Use Only પ૮૭।। ૧૮૭૨૫ નહિંતર (વિન્નતિષ્ઠા=) યથેચ્છ છૂટ આપેલી, મહા કષ્ટે રોકાય તેવી સ્વ૫૨ મનુષ્યોને (વિન્ધ્યા=) દાન કરવાની ઇચ્છાને રોકનારી અને (જ્ઞરૂ=)જગતમાં જય પામેલી આ ઇચ્છા કોઇ રીતે કષ્ટથી પૂરાય છે ? (અર્થાત્ પૂરાતી નથી.) ।।૫૮૭૨] ૯. કારણ કે આ સંસારમાં જીવને એકસોથી, હજારથી, લાખથી, કરોડથી, રાજ્યથી, દેવપણાથી અને ઇન્દ્રપણાથી પણ સંતોષ નથી. ।।૫૮૭૩|| ૧૦. કોડી વિનાનો બિચારો કોડીને (ઇચ્છે છે) અને પછી કોડી પામેલો રૂપિયાને ઇચ્છે છે, તેને મેળવીને (મં=) સોનામહોરને ઇચ્છે છે, ।।૫૮૭૪।। ૧૮૭૨ા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128