Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 49
________________ પાપ પડલ પરિહરો ४५. तत्तो चुया नरत्ते वि, तियसतुल्लोवभोगभोगजुया । जायंति पुनदेहा, विसिट्ठकुलजाइसंपन्ना II૫૮ રૂદ્દા ४६. होति जणगज्झवयणा, सुभगा पियभासिणो सुसंठाणा। रूवस्सिणो य सोमा, पमुइयपक्कीलिया निच्चं . T૫૮૩૭ના ૪૭. નીરોકાયો , વિડિડકણો વિત્તિમુદ્દમયં . अकिलेसाऽऽयासपयं, सुहोइया अतुलबलविरिया T૫૮ ૨૮ ૪૮. સબંક્ષિપથરા, સાડત્તા સુત્રમાં ત્રા सिरिमंता य वियड्डा, विवेइणो सीलकलिया य TI૫૮૩૨ ४९. भरियाऽवत्था थिमिया, दक्खा तेयस्सिणो बहुमया य । परितूलियविण्हुबंभा, बंभव्वयपालगा होति T૬૮૪૦ ૪૫-૪૬. અને ત્યાંથી ચ્યવેલા મનુષ્યપણામાં પણ દેવતુલ્ય ભોગોપભોગની સામગ્રી યુક્ત, પવિત્ર શરીરવાળા અને વિશિષ્ટ કુલ-જાતિથી યુક્ત થાય છે. મનુષ્યોને ગ્રાહ્ય વચનવાળા (આદેયપુણ્યવાળા), સૌભાગી, પ્રિય બોલનારા, સુંદર સંસ્થાન (આકાર) વાળા, ઉત્તમ રૂપ (પંચેન્દ્રિયા પૂર્ણ અવયવો) વાળા, તેમજ પ્રિય અને નિત્ય પ્રમોદ તથા ક્રિીડા (આનંદ-પ્રમોદ) કરનારા થાય છે. T૫૮૩૬-૩૭TI ૪૭-૪૮-૪૯. નિરોગી, શીકરહિત, દીર્ધાયુષી, કીર્તિરૂપી કૌમુદિનીને (રાત્રિને શોભાવવા માટે) ચંદ્ર સમાન, ક્લેશ અને (કાયાસ=) પ્રયત્નના અસ્થાનભૂત, શુભોદયવાળા, અતુલ બળ વીર્યવાળા, સર્વ અંગોમાં ઉત્તમ લક્ષણધારી, કાવ્યની ઉત્તમ ગૂંથણીની જેમ અલંકારોવાળા, શ્રીમંત, ચતુર, વિવેકી અને શીયળથી શોભતા, તથા (મરચવા =) પૂર્ણ અવસ્થાનવાળા (નિરૂપક્રમી, પૂર્ણ આયુષ્યને ભોગવનારા), સ્થિર, દક્ષ, તેજસ્વી, બહુમાન્ય થયેલા બ્રહ્મચારીઓ લોકમાં જેવું વિષ્ણુ-બ્રહ્માનું સ્થાન છે, એવા સ્થાનને પામનારા થાય છે. પ૮૩૮ થી ૪૦ના - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128