Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
30
પાપ પડલ પરિહરો ३४. करचरणछेयवहबंध-रोहणुल्लंबणाऽऽइमरणंऽता ।
के के न होंति दोसा, इहभविया ? मेहुणपरस्स ।।५८२५॥ ३५. परभविए पुण दोसे, केत्तियमेत्ते उकित्तिमो तस्स। जं मेहुणपाउब्भव-पावाउ अणंतभवभमणं
।।५८२६॥ ३६. ता भो ! भणामि सच्चं, चयाहि सव्वं पि मेहुणं सम्मं । तप्परिचागा कुगई, चत्त च्चिय होइ दुहपगई
।।५८२७।। अन्नं च३७. पायडियविगियरूवं, आयासकिलेससाहणिज्जं च । सव्वंऽगियगुरुवायाम-जणियसेयाऽहिउव्वेगं
॥५८२८॥ सज्झसरुज्झंतगिरं, विलज्जकज्जं जुगुच्छणिज्जं च । एत्तो चेव निमित्ता, पच्छन्नाऽऽसेवणीयं पि
।।५८२९।। ३४. म भैथुन।यसनीने माय-५ छ, भार, बंधन (रोहण=)
અને ફાંસી વગેરે મરણ સુધીનાં પણ કયા કયા દુઃખો નથી થતાં? પપ૮૨૫ ૩૫. અને પરલોક સંબંધી (તો) તેના દોષો કેટલા પ્રમાણમાં કહું ? કારણ કે
મૈથુનથી પ્રગટેલા પાપથી અનંતા ભવો ભમવું પડે છે. પ૮૨૬l. ૩૬. તેથી તે ભાઇ ! સાચું કહું છું કે સર્વ મૈથુનને સમ્યગુ પ્રકારે ત્યજી દે, તેના
ત્યાગથી દુઃખના સ્વભાવવાળી દુર્ગતિનો પણ ત્યાગ થાય છે. પ૮૨૭
भने वणी૩૭-૩૮-૩૯-૪૦. મૈથુન નિંદનીય રૂપને પ્રગટાવનારું, પરિશ્રમ અને દુઃખથી
સાધ્ય, સંપૂર્ણ શરીરમાં ઘણા શ્રમથી પ્રગટેલા પરસેવાથી અતિ ઉગ કરાવनाई छे, (सज्झस=) मयथी वायाने ५९॥ ३धनाई, AND उर्तव्य छ અને જુગુપ્સનીય છે, આ કારણે જ ગુપ્ત રીતે સેવવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
For Private
www.jainelibrary.org

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128