Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 45
________________ પાપ પડલ પરિહરો २२. एवं अणंतचिंता-संताणुम्मत्तमाणकामीण। कयदुग्गइप्पयारं, वियारमऽवलोइय बुहेण ॥५८१३।। २३. सव्वं पि हु मेहुण्णं, दिव्वं माणुस्सयं तिरिच्छं च । उड्डमऽहतिरियखेत्ते, राओ वा दिवसओ वा वि ॥५८१४॥ २४. रागाओ दोसाओवा, दोसाण समुस्सयं महापावं । सव्वाऽवायनिमित्तं ति, चिंतणिज्जंन मणसा वि ।।५८१५।। २५. चिंतिज्जंते य इमम्मि, पायसो पवरबुद्धिणो विदढं । अविभावियपरनियजुवइ-सेवणादोसगुणपक्खो ।।५८१६॥ २६. आरनकरिवरो इव, दुव्वारोजायए तदऽभिलासो। जीवाण जमऽइगरुई, मेहुणसण्णा सहावाओ ॥५८१७॥ २७. तो पइदिणवटुंता-ऽभिलासपवणप्पदिप्पमाणसिहो। निरुवसमं सव्वंऽगं, पयंडमयणाऽनलो जलइ ॥५८१८॥ ૨૨-૨૩-૨૪. એમ અનંત ચિંતાની પરંપરાથી ખેદ કરતા કામીના દુર્ગતિનો પ્રચાર (વિસ્તાર) કરનારા વિકારોને જોઇને બુદ્ધિમાન પુરૂષે સર્વ મૈથુનને=(દ્રવ્યથી) દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી, (ક્ષેત્રથી) ઉર્ધ્વ, અધો અને nि (त्रय) ashi, (थी) हवसे अथवा रात्रता (माथी) राग અને દ્વેષથી પણ, મૈથુન એ દોષોનો મોટો સમૂહ, મહા પાપ અને સર્વ આપત્તિઓનું કારણ હોવાથી મનથી પણ ઇચ્છવું નહિ. T૫૮૧૩ થી ૧૫ ૨૫-૨૬. કારણ કે એને ચિંતવવાથી પ્રાય: પર-સ્વસ્ત્રીને ભોગવવાના દોષ-ગુણોના પક્ષને નહિ જાણતા શ્રેષ્ઠ બુદ્ધિવાળાઓને પણ જંગલી હાથીની જેમ રોકી ન શકાય તેવો તેનો (મૈથુનનો) અતિ દઢ અભિલાષ પ્રગટે છે, કારણ કે જીવોને स्मा ४ भैथुन संश मलितaalय छे. ।।५८१६-१७।। ૨૭. તેનાથી પ્રતિદિન વધતી ઇચ્છારૂપ પવનથી અતિ તેજસ્વી જ્વાળાવાળો અને કોઇ રીતે શાંતિ ન થાય તે પ્રચંડ કામાગ્નિ સર્વ શરીરને બાળે છે. પ૮૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128