Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
પાપ પડલ પરિહરો
[४] मैथुन पापस्थान स्वरूपम् १. मेहुन्नं सुचिरकिलेस-पत्तवित्तस्स मूलविद्धंसो। दोसुप्पत्तीणमऽवंझं, कारणं ठाणमऽजसस्स
T૭૧૨ાા गुणपयरिसकणनियरस्स, दारुणोदूहलो हलग्गंच। सच्चमहीए महिया, विवेयरविकिरणपसरस्स T૭૧૨TI
एत्थ पडिबद्धचित्तो, सत्तो विवरम्मुहो भवे गुरुणो । ___ पडिवक्खत्ते वट्टइ, भाउयभइणीसुयाणं पि
।।५७९४।। कुणइ अकज्जं कज्जं पि, चयइ लज्जइ विसिट्ठगोट्ठीए। झाएइ बज्झवावार-विरयचित्तो सया एवं
In૫૭૨૫ अहह ! रमणीण रेहइ, अरुणाऽरुणनहमऊहविच्छुरियं । चलणजुयं कमलं पिव, नवदिणयरकिरणसंवलियं _પપ૭૨૬ મથુન લાંબા કાળે કષ્ટથી મળેલા ધનના મૂળનો નાશ કરનાર, દોષોની
ઉત્પત્તિનું અવંધ્ય (નિશ્ચિત) કારણ અને અપયશનું ઘર છે. T૫૭૯૨ાા ૨. ગુણના પ્રકર્ષરૂપ કણના સમૂહને (ચૂરનાર) ભયંકર ખાંડણિયો છે, સત્યરૂપી
પૃથ્વીને (ખોદનાર) હળની અગ્રધારા છે અને વિવેકરૂપી સૂર્યનાં કિરણોના
વિસ્તારને (ઢાંકનાર) ઝાકળ છે. પ૭૯૩ાા ૩. એમાં આસક્ત જીવ ગુરૂઓનો પરાભુખ (આજ્ઞાલોપક) બને અને ભાઇ,
બહેન તથા પુત્રોથી પણ વિરૂદ્ધપણે વર્તે છે. પ૭૯૪ll. ૪. ન કરવા યોગ્ય કરે, કરવા યોગ્યને પણ ત્યજે, વિશિષ્ટ વાર્તાલાપ કરતાં
લજ્જા પામે અને બાહ્ય પ્રવૃત્તિથી વિરક્ત ચિત્તવાળો તે સદા આ રીતે ધ્યાન
કરે કે- પ૭૯૫ા ૫. અહા હા ! અરૂણ જેવા રાતા નખોના કિરણોથી વ્યાપ્ત રમણીનું ચરણય
ગલ, પ્રભાતના સૂર્યનાં કિરણોથી યુક્ત કમળ જેવું શોભે છે. પ૭૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128