SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ પડલ પરિહરો. १८. अदत्ताऽऽदाणफलं, एयं नाऊण दारुणविवागं । तविरई कायव्वा, अत्तहियनिहित्तचित्तेण ।।५७७०।। १९. परदव्वहरणबुद्धिं पि, जे न कुव्वंति सव्वहा जीवा। पुव्वुत्तदोसजालं, मलंति ते वामपाएणं ॥५७७१।। २०. पावेंति सुदेवत्तं, तत्तो सुकुलेसु माणुसत्तं च । लढुंच सुद्धधम्मं, आयहियम्मि पयर्टेति । ।।५७७२।। २१. मणिकणगरयणधणसंचयड्ड-कुललद्धमणुयजम्मस्स । तेन्नवयपत्तपुन्नाऽणु-बंधिपुन्नस्स धन्नस्स ।।५७७३।। २२. गामे वा नगरे वा, खेत्ते व खले व अह अरने वा। गेहे वा पंथे वा, राओ वा दिवसओ वा वि ॥५७७४।। . २३. भूमीए निहाणगयं, अहवा जहकहवि गोवियं संतं । पयडं चिय मुक्कं वा, एमेव कहिं वि पडियं वा ।।५७७५।। ૧૮. અદત્તાદાનનું આવું ભયંકર વિપાકવાળું ફળ જાણીને આત્મહિતમાં સ્થિર ચિત્ત पामेतेनी वि२ २वी . ।।५७७०।। १८. वो ५२५नने पानी बुद्धि ५५ सर्वथा त्य® है छ, तेसो (पूर्वोत=) ઉપર કહેલા સર્વદોષોને ડાબા પગથી (અલ્પ પ્રયાસે) ચૂરી નાંખે છે. ।।५७७१।। ૨૦. તદુપરાંત ઉત્તમ દેવપણું પામે છે અને ત્યાંથી ઉત્તમ કુળોમાં મનુષ્યપણું તેમજ શુદ્ધ ધર્મ પામી આત્મહિતમાં પ્રર્વતે છે. પ૭૭૨ ર૧-૨૬. મણિ, સુવર્ણ, રત્ન વગેરે ધનના સમૂહથીયુક્ત કુળમાં માનવ જન્મને પામેલા એવા, ચોરીત્યાગની પ્રતિજ્ઞાથી પ્રાપ્ત કરેલા પુણ્યાનુબંધી પુણ્યવાળા ધન્ય પુરૂષનું ધન (નાશ પામતું નથી), ગામમાં કે નગરમાં, ક્ષેત્રમાં કે ખળામાં અથવા જંગલમાં, ઘરમાં કે માર્ગમાં (પડ્યું હોય), જમીનમાં દાટેલું હોય, અથવા કોઇપણ રીતે ગુપ્ત રાખ્યું હોય કે પ્રગટ જ મૂકેલું હોય, અથવા એમ જ ક્યાંય પણ પડ્યું હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy