Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૧૫ २८. इय सच्चवयणमंताऽ-भिमंतियं नो विसं पि पक्कमइ । धीरेहिं सच्चवयणेण, साविओ डहइ न सिही वि २९. उम्मग्गविलग्गा गिरि-नई वि थंभिज्जइ हु सच्चेण । सच्चेण साविया कीलिय व्व सप्पा वि चिट्ठति . ३०. पभवइ न सच्चवयणेण, थंभिओ दित्तपहरणगणो वि । दिव्वद्वाणेसु वि सच्च - सावणा झत्ति सुज्झंति ३१. आकंपिज्जंति सुरा वि, सच्चवयणेण धीरपुरिसेहिं । डाइणिपिसायभूया -ऽऽइणो वि न छलंति सच्चहया પાપ પડલ પરિહરો || ૭૦૭|| Jain Education International ||૬૭૦૮ના || ૭૨૦૨૫ ૨૮. એમ સત્ય વચનરૂપી મંત્રથી મંત્રિત કરેલું ઝેર પણ (મારવા) સમર્થ થઇ શકતું નથી અને ધી૨ પુરૂષોએ સત્યવચનના શપથ આપેલો અગ્નિ પણ બાળતો નથી. (‘જો હું સત્યવાદી હોઉં, તો તારે મને બાળવો નહીં’ એ રીતે સત્યવાદીએ શપથ આપ્યા હોય તો અગ્નિમાં પડવા છતાં અગ્નિ તેને બાળતો નથી.) ||૫૭૦૭|| For Private & Personal Use Only || ૭૦૧।। ૨૯. ઉન્માર્ગે વહેતી પર્વતની નદીને પણ સત્યથી અવશ્ય અટકાવી શકાય છે અને સત્યથી, શપથ અપાયેલા સર્પો પણ ખીલાની જેમ સ્થિર થઇ ને રહે છે. ||૫૭૦૮ || ૩૦. સત્ય વચનથી થંભાવેલો તેજસ્વી શસ્ત્રોનો સમૂહ પણ પ્રભાવરહિત બને છે અને દિવ્ય કરવાના (સ્થાને=) પ્રસંગે પણ (દિવ્યને બદલે) સત્ય વચન સંભળાવવાથી (મનુષ્યો) તુરંત શુદ્ધ (નિષ્કલંક) થાય છે. ।।૫૭૦૯।। ૩૧. ધીર (સત્યવાદી) પુરૂષો સત્યવચનથી દેવોને પણ આવર્જિત (વશ) કરે છે અને સત્યથી પરાભવ પામેલા ડાકણ, પિશાચો અને ભૂતો પણ છળી શકતા નથી. ।।૫૭૧૦|| www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128