Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ १८ १. ३. २. एयपसत्तो सत्तो, अविभावेऊण धम्मविद्धंसं । अवहत्थिऊण सप्पुरिस-सेवियं कुलववत्थं पि कित्तिकलंकं पि अपेहिऊण, अवहीरिऊण जीयं पि । गीयरवं हरिणो इव, पईवकलियं पयंगो व्व बडिसाऽऽमिसं व मीणो, भमरो कमलं व करिवहूफरिसं । वणवारणो व्व पावो, परधणहरणं कुणइ सो य ४. ५. ६. 3 | अदत्तादान पापस्थान स्वरूपम् पंको व्व जलं किट्टो व्व, दप्पणं चित्तभित्तिमिव धूमो । मइलेइ चित्तरयणं, परधणहरणस्स सरणं पि §. तज्जम्मे च्चिय पावइ, करकन्नच्छेयमऽच्छिनासं वा । करवत्तकिंतणं उत्तिमंगपमुहंऽगभंगं वा परसंतियं हरित्ता, अत्थं हरिसिज्जइ नियऽत्थे य । हरिए परेण सहसत्ति, सत्तिभिन्नो व्व होइ दुही પાપ પડલ પરિહરો Jain Education International ।।५७५३ ।। For Private & Personal Use Only ।।५७५४।। ।।५७५५ ।। ।।५७५८ ।। १. કાદવ જેમ પાણીને, મેલ જેમ દર્પણને અને ધૂમાડો જેમ ચિત્રવાળી ભીંતને મેલી કરે છે, તેમ પરધન લેવાનું સ્મરણ પણ ચિત્તરૂપી રત્નને મલિન કરે છે.।।૫૭૫૩।। ૨-૫. એમાં આસક્ત જીવ ધર્મના નાશનો વિચાર કર્યા વિના, સત્યપુરૂષોએ પાળેલી કુળની વ્યવસ્થાનો પણ અનાદર કરીને, કીર્તિના કલંકને પણ જોયા વિના, જીવનની પણ અવહેલના (ઉપેક્ષા) કરીને હરણ જેમ ગીતના શબ્દને, પતંગિયું જેમ દીવાની જ્યોતને, મત્સ્ય જેમ જાળમાં ભરાવેલા માંસને, ભમરો જેમ કમળને અને જંગલી હાથી જેમ હાથિણીના સ્પર્શને (ઇચ્છે છે), તેમ તે પાપી પરધનની ચોરી કરે છે અને તે જ ભવમાં હાથનો છેદ, કાનનો છેદ, નેત્રોનો નાશ, કરવતથી કપાવવું અથવા મસ્તક વગેરે અંગોનો ભંગ પામે छे ।।५७५४ थी ५७ ।। ।।५७५६।। ।।५७५७ ।। પારકા ધનની ચોરી કરીને હર્ષ પામે છે અને અને પોતાનું ધન જ્યારે બીજો ચોરી જાય ત્યારે ‘શક્તિ’ નામના શસ્ત્રથી સહસા ભેદાયો હોય તેમ દુ:ખી थाय छे ।।५७५८ ।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128