Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 30
________________ ૧૩ १६. सीलं कुलमऽप्पाणं, लज्जं मज्जायमऽह जसो जाई । नायं सत्यं धम्मं च, कूडसक्खी परिच्चयइ १७. वियलिंदिया जडा मूअल्ला य हीणस्सरा य पूइमुहा । मुहरोगिणो गरहिया, जायंति असच्चवाइत्ता १८. सग्गापवग्गमग्गऽग्गलं व, कुगतीए पुण पहो पउणो । अलियप्पयंपणं अप्पणो य माहप्पलुंपणयं १९. लोए वि मुसावाओ, समत्थसाहुजणगरहिओ गाढं । भूयाणमऽविस्सासो, तम्हा भासेज्ज मा मोसं २०. लोए वि जो ससूगो, अलियं सहसा न भासए किंपि । जड़ दिक्खियो वि अलियं, भासइ ता किंच दिखाए પાપ પડલ પરિહરો Jain Education International પ૬૬ા For Private & Personal Use Only પ૬૧૬।। પ૬૧૭।। પ૬૧૮।। २१. सच्चं पि न वत्तव्वं, असच्चवयणं कहिंपि सच्चं पि । जं जीवदुक्खजणयं, सच्चं पि असच्चतुल्लं तं ||૧૭૦૦|| ૧૬. ખોટી સાક્ષી આપનારો પોતાના શિયળનો (સદાચારનો), કુળનો, લજ્જાનો, મર્યાદાનો, યશનો, જાતિનો, ન્યાયનો, શાસ્ત્રનો અને ધર્મનો ત્યાગ કરે છે, ।।૫૬૯૫।। ૧૭. તથા મૃષાવાદીપણાથી (જીવો) વિકલ ઇન્દ્રિયોવાળા, જડ, મુંગા, હીન (ખરાબ) સ્વરવાળા, દુર્ગંધી મુખવાળા, મુખના રોગવાળા અને નિંદાપાત્ર બને છે.।।૫૬૯૬।। પ૬૧૧,૫ ૧૮. મૃષાવચન એ સ્વર્ગ અને મોક્ષના માર્ગને બંધ કરનારી સાંકળ છે, દુર્ગતિનો સરળ માર્ગ છે અને પોતાના મહિમાનું લુંપક (નાશક) છે. ।।૫૬૯૭।। ૧૯. લોકમાં પણ સર્વ ઉત્તમ મનુષ્યોએ મૃષાવાદની સખ્ખત નિંદા કરી છે, મૃષાવાદી એ પ્રાણીઓને અવિશ્વાસકારી બને છે, તેથી મૃષા બોલવું નહિ. ।।૫૬૯૮।। ૨૦. જો લોકમાં પણ જે (સમૂT=) દયાળુ હોય, તે સહસા કંઇ પણ મૃષા બોલતો નથી, છતાં જો દીક્ષિત પણ મૃષા બોલે તો દીક્ષાથી શું ? ।।૫૬૯૯] ૨૧. જે કોઇ રીતે અસત્ય (અહિત) વચન હોય તે સત્ય વચન પણ નહીં બોલવું, કારણ કે જે સત્ય પણ જીવને દુઃખજનક બને, તે સત્ય પણ અસત્યતુલ્ય છે. II૫૭૦૦|| www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128