Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૧૨ ११. इहलोगम्मि अकित्ती, सव्वजहन्ना गई य परलोए । अलियपयंपणपभवेण, होइ पावेण जीवस्स १२. नो कोहमाणमाया-लोभेहिंतो न हासओ न भया । भासेज्ज अलियवयणं, परलोयाऽऽराहणेक्कमणो १३. ईसाकसायकलिओ, अलियगिराहिं परं उवहणंतो । मुइ वराओ नेवं, जह अप्पाणं चिय हणेमि १४. उक्कोडागहणरओत्ति, कूडसक्खित्ति अलियवाइत्ति । धिक्कारमोग्गरहओ, णिवडइ नरए महाघोरे १५. नो कित्ती नो अत्थो, नयाऽवि मणनेव्वुई न धम्मो त्ति । उक्कोडागहणरयस्स, किंतु कुगईगमो चेव પાપ પડલ પરિહરો પ૬૬૦ના પ૬૧।। પ૬૧૨।। પ૬૪ા ૧૧. મૃષાભાષણથી થયેલા પાપથી જીવને આ ભવમાં અપકીર્તિ અને પરલોકમાં સર્વ અધમગતિ થાય છે. ।।૫૬૯૦।। Jain Education International ।।૧૬૧૨।। ૧૨. (માટે) પરલોકની આરાધનાના એક ચિત્તવાળો (આત્મા) ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી કે ભયથી (પણ) મૃષાવચનને બોલતો નથી. ।।૫૬૯૧૨૫ For Private & Personal Use Only ૧૩. ઇર્ષ્યા અને કષાયથી ભરેલો બિચારો મનુષ્ય મૃષાભાષણથી બીજાનો ઉપઘાત કરતાં જાણતો નથી કે હું મારો જ ઘાત કરૂં છું. ।।૫૬૯૨।। ૧૪. (મૃષાવાદી) (૩∞ોડા=) લાંચ લેવામાં રક્ત છે, ખોટીસાક્ષી ભ૨ના૨ છે, મૃષાવાદી છે, વગેરે (લોકના) ધિક્કારરૂપી મોગરથી હણાયેલો મહાભયંક૨ નરકમાં પડે છે. ।।૫૬૯૩૨॥ ૧૫. (તેમાં) લાંચ લેવામાં રક્ત મનુષ્યને કીર્તિ, પોતાનું પ્રયોજન, મનની શાંતિ કે ધર્મ થતો નથી, પરંતુ દુર્ગતિગમન જ થાય છે. ।।૫૬૯૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128